________________
२८१
હેય તે ક્ષેત્રપાલને દેવ સમજવો. ચંદ્રમાં ૧–૪–૮–૧૨ સ્થાનમાં હેય તે આકાશ દેવીને દોષ સમજવો. મંગળ ૧૦-૧૨ સ્થાનમાં સ્થાનમાં હોય તે શકિનીને દેષ સમજ. બુધ ૭–૧૨ સ્થાને હેય તો વન દેવીને ષ સમજો. ગુરૂ ૭-૧૨ સ્થાને હોય તે દેવને અપરાધ થવાથી પીડા થાય છે. શુક્ર –૧૨ સ્થાને હોય તે કુળદેવીને દોષ છે. શનિ ૭–૧૨ હોય તો આમ વાયુની પીડા થાય રાહુ ૭-૧૨ હાય હાય તે પેટે રસ્તે જવાથી જ્ઞાતિનું દૂષણ છે. अन्यश्च-पितृदोषो भवेन्मेषे क्षुधाहानिर्विवर्णवाक् .
वृषे गगनदेव्याश्च शिरः कुस्वभनेत्ररूक मिथुने च महामायादोषो वेलाज्वरोऽनिल:
२४१ कर्के च शाकिनीदोषो हास्यरोदनमौनता. सिंहे जले प्रेतदोषो दिवाशीतज्वरोऽरुचि: ग्रहदोषश्च कन्यायां क्रोधोना चारुचिर्व्यथा क्षेत्रपालोद्भवो दोषो घटे संतानपीडनम् वृश्चिके नागदोषश्च ज्वाला देहे कुबुद्धिता चापे देहभवा दोषो ज्वरोकादरव्यथा मकरे चंडिकादोषो ज्वरो झंजालदर्शनम् मलिनप्रेतदोषश्च कुमे देहस्य पीडनम्
२४५ मीने च योगिनीदोषो ज्वरो झंजालदर्शनम्
કોઈ ગ્રંથ કર્તા કહે છે કે જે તે સમયે મેષ લગ્ન આવે તે પિતૃપીડા સુધાનો નાશ, લોહી ઉઠી જવું અને સ્પષ્ટ ઉચ્ચાર થાય નહી. વૃષભ લગ્ન હોય તો ગગન દેવીને દેષ છે તેથી ખોટા
Aho ! Shrutgyanam