________________
શરીરમાં પીડા, લવારે, બકારે, કરે. જઠરમાં પીડા, અરૂચી, નેત્રપીડા, તેની શાંતિ માટે. તેલને દ, પુષ્પ-ખીચડે એને ઉતાર ચકલે મુકવાથી શાંતિ થાય.
૪ કર્ક લગ્ન હોય તે શાકિનીની પીડા લાગેલી છે તેથી રૂદન કરે, હાસ્ય કરે શરીરમાં દાહ બળે, અરૂચી-મસ્તકમાં પીડા. છાતી પિટમાં પીડા રહે માટે કરેણાના કુલ ગુગળનો ચોસઠ ગિનીને હેમ કરવો.
પ સિંહ લગ્ન હોય તે વન–જંગલ–માંથી દૂધ ઉત્પન્ન થયે છે ભૂતના જેવી ચેષ્ટાં કરે મુખર્જર–મસ્તક પર પીડા રહે વડને ઝાડ પાસે-વૃષભપાંસે દાન આપવું.
૬ કન્યા લગ્ન હેય તે નદી કીનારે દ્રષ્ટિ લાગેલી છે, તેથી શરીરમાં પીડા થાય; મસ્તકમાં તીવ્ર પીડા થાય, દાહ બળે, તેથી લધુ રૂદ્રને જપ–ામ કરે. એગિની દેવીની પૂજા કરવી, ત્રણ કુમારીને ભોજન કરાવવું.
૭ તુલા લગ્ન હોય છે કે પ્રાણુ આવે તેવી પીડા થાય. વાત-પિત્ત કફનો ઉપદ્રવ થાય; જવર, શરીરમાં દાહ બળે, પીડા થાય, માટે પિત્તદેવની શાંતીને માટે નવ ગ્રહની શાંતિ કરવી. ( ૮ વૃશ્ચિક લગ્ન હોય તે દેવીને દેબ, અથવા બીજા કોઈ દેવનો દેશ છે. અતિસાર નામનો રોગ થાય, કલેશ, મસ્તકમાં પીડા લેહી ઉડી જાય, જવર આવે, વિદ્વલ બની જાય. દેવીની પૂજા, તથા અષ્ટોત્તર હેમ કર.
૯ ધન લગ્ન હોય તે પિતૃ દોબ છે પિટ, મુખ-કંઠમાં પીડા
Aho ! Shrutgyanam