________________
૨૭૪
समुद्रचक्रविचारः कल्पलतासारे कृत्तिकादि लिखेचक्र मेषसंक्रांतिवासरे ऋक्ष यत्र स्थितं यश्च तत्र तत्र शुभाशुभम् अतिवृष्टिः समुद्रेषु तटे वृष्टिस्तु शोभना॥ संधौ तु खंडवृष्ठिः स्यादनावृष्टिस्तु पर्वते समुद्रे वनमाली च रजकश्च तटे तथा ॥ સંઘ : પુત્ર: પર્વતે ૪ પ્રજ્ઞાપતિ: १९२ वनमालीगृहे वृष्टिः रजकस्य गृहे शुभा॥ वणिक् पुत्रस्य मध्यस्था स्वल्पवृष्टिः प्रजापतौ॥ १९३
મેષ સંક્રાતિ જે દીવસે થતી હોય તે દીવસનું નક્ષત્ર સમુદ્ર ચક્રમાં જેવું તે જ્યારે રહેલું હોય તે પરથી શુભાશુભ ફળ સમજવું. જે સમુદ્ર પર નક્ષત્ર હોય તે અતિ વરસાદ થાય, તટ પર હેય તે સારે વરસાદ થાય; સંધિમાં હોય તે ખંડ વરસાદ થાય; અને પર્વત પર હોય તે અનાવૃષ્ટિ થાય. જે સમુદ્ર પર નક્ષત્ર હોય તે વનમાલને ત્યાં મેઘનો વાસ સમજવો. જે તટપર નક્ષત્ર હોય તે રજકને ત્યાં મેઘનો વાસ સમજ, સંધિપર નક્ષત્ર હોય તે. વણિકને ત્યાં મેઘને વાસ સમજ, અને પર્વત પર નક્ષત્ર હોય તે પ્રજાપતિને ત્યાં મેઘને વાસે જાણો. વનમાળીને ત્યાં મેઘને વાસ હોય તે વરસાદ થાય, રજકને ત્યાં હોય તે વરસાદ સારે થાય, વણિકને ત્યાં હોય તે મધ્યમ વરસાદ થાય, અને પ્રજાપતિને ત્યાં મેઘનો વાસ હોય તે સ્વલ્પ વરસાદ થાય.
Aho ! Shrutgyanam