________________
૨૭
સૂર્ય સેંક્રાંતિની ઘટિકામાં નવભેળી ૬ થી ગુણી. ત્રણે ભાગ લેવો શેષ એક રહે તેા સુકાળ, એશેષે સમાનતા, અને શૂન્ય શેષ રહે તે! મહ -મેાધવારી થશે એમ સમજી લેવું. જે માસમાં અમાસ અથવા પૂર્ણિમાને રાજે ચદ્રમાને શુભ ગ્રહ જોતા હૈાય અથવા ચંદ્ર યુક્ત શુભ ગ્રહે હૈાય તે તે માસમાં સુકાળ રહે અને પાપ ગ્રહેા જોતા હાય અથવા ચંદ્ર સાથે હોય તે મેાધવારી રહે. આ બાબતમને વધુ ખુલાસા મયુચિત્ર યાદીસંહિતા-મુદૂર્ત તત્ત્વ વીગેરેમાં જોઇ લેવા વિનંતી છે તેમજ દુન્યાને માથે કેવા કેવા મેગા છે તે સત્રળુ તેમાથી મળી આવે છે. શનિશ્ચર પ્રશ્ન જાણવા લાયક છે. ૧૯૭–૧૯૮
"
જરૂર
अक्षतविचार- नामाक्षरात्क्षितियुतात्समयेोत्थलन तिथ्यर्क्षवारसहिताद्वसु भक्तशेषात् ॥
गाह्यं च पैन्यमपि शाकिनिका च देवी प्रेतादि भूतगणगोत्रज क्षेत्रपालाः ॥
१९९
હવે અક્ષત વિચાર–દાણા જોવાના પ્રકાર કહેવામાં આવે છે. દાણા જોવાના પ્રકાર ધણા છે તેમાંથી જેટલા મળી આવ્યા છે તે અનુક્રમે કહેવામાં આવે છે. કાઇ પુછે કે અમુક માણસ રાગી છે. તેને શી પીડા હશે તે જાણવા માટે તે રાગી માણસના નામનાં અક્ષરમાં એક ઉમેરી પ્રશ્ન વખતનું લગ્નતિથી-નક્ષત્ર-વારની સંખ્યાં તેમાં ઉમેરી આઠે ભાગ લેવે! શેષ રહે તે અનુક્રમે દ્વેષ સમજવે, ધરની પીડા, પિતદોષ, શાકનીની પીડા, દેવીને દેોષ, શ્વેતપીડા, ભૂતપીડા, ગેાત્રજની બાધા, ક્ષેત્રપાલના દોષ, છે એમ સમજવુ. જે દોષ માલુમ પડે તેની શાંતિ કરાવવી. ૧૯૯
Aho! Shrutgyanam