________________
૨૭૨
પ્રતિપદા નહિ હાય તો પણ પૂર્વને વાર જે હેય તેનેજ વર્ષે શ સમજવે. ૧૮૧
हारितः - प्रतिपत् चैत्रमासे तु वासरद्वयमिश्रिता
तौ चास्मिन् वत्सराधीशौ बलवान् वत्सराधिपः ॥ ૧૮૨ ચૈત્ર સુદિ પ્રતિપ્રદા એ વારે સૂર્યોદય સમયે હાય તા તે વર્ષોમાં વર્ષાધિપતિ પ્રાપ્ત થાય તેમાં જે બળવાન હોય તેને વ પતિ માનવે अन्यत्रतु- बहुभिः कीर्तितो राजा रवेरुदयकालिक: तत्र भूपद्वयं वृद्धो भूपाभावस्तिथिक्षये ॥
૧૮૨
ચૈત્ર સુદિ પ્રતિપ્રદા સુર્યોદય સમયે જે વારે હાય તેનેજ વશ ઘણા પડિતા કહે છે, પરંતુ જે પ્રતિપદાની વૃધ્ધિ હોય તે મે રાજા સમજવા અને પ્રતિપદાને ક્ષય હાય તે। તે વર્ષોમાં વ પતિનો અભાવ સમજવા. (૧૮૩)
व्यासस्तु विशेषमाह. चैत्रादिसुर्योदयता विरंचिना कालप्रवाहेन जगत्प्रवर्तितम् कदाचिदायाति मधुर्मलिम्लुचस्तदादिमासे नृपतिः प्रशस्यते १८४
ચૈત્ર સુદિ પ્રતિપદાને દિને બ્રહ્મ દેવે કાળ પ્રવાહ વડે આ જગની શરૂઆત કરી છે. કદાચ કાઈ વર્ષોમાં ચૈત્ર માસ અધિક આવે ત્યારે પ્રથમના ચૈત્ર માસના પ્રતિપદાને દિને જે વાર હાય તેજ વષેશ છે એમ સમજવુ. (૧૮૪)
मेषेऽर्कस्य प्रवेशे या वारो मंत्री स कथ्यते. वृषभार्के केाशपतिः सिंहे सेनापतिः स्मृतः
Aho! Shrutgyanam
૮