________________
isc
कमलासनो विशेषमाह.
शुक्लप्रतिपदि चैत्रे या वारा भास्कराये अन्नाथः स विज्ञेयो बिना बंगकलिंगयेाः।
१७६
ચૈત્ર માસના શુકલ પક્ષની પ્રતિપદા સૂચય સમયે જે વારે હાય તે વર્ષના રાજા છે. અંગ–કલિંગ નામના દેશ શિવાયના બીજા દેશોમાં આ શ્લોકમાં અગ−કલિંગ દેશ શિવાયને ઉલ્લેખ કર્યો છે. ત્યારે અંગ-કલિંક દેશ માટે વ્યવસ્થા જુદી હૈાય એમ અનુમાન થાય છે પરંતુ અંગ-કલિંગ દેશ માટે વર્ષેશ જોવાને પ્રકાર જુદા મળી આવે તો શોધી લેવા વિન ́તી છે. (૧૭૬)
काश्यपसंहितायामपि विशेषः
चैत्रशुक्लाद्यदिवसे किंस्तुघ्ने ह्यथ वा बवे
अदिये तु यो वारः सोऽब्दषः परिकीर्तितः
१७७
ચૈત્ર માસના શુકલ પક્ષની પ્રતિપદા સુદિય સમયે હોય પણ તે વખતે કિંતુઘ્ધ અથવા અવ કરણ હાય તે તે વારજ વર્ષને राम समन्वु (१७७)
पराशरस्तु देशपरत्वे व्यवस्थामाह
चैत्रमासे तु संप्राप्ते मुहूर्तत्रयसंयुते
प्रतिपद्यपि यो वारः सतु वर्षाधिपेो भवेत् ॥ नमीत्तरभागे तु किंस्तुघ्नकरणे नृपः नर्मदायाभ्यभागे तु बवे तीथिदले नृपः ॥
Aho! Shrutgyanam
१७९
१७९