________________
૨૭૩ मिथुनाऊँ च युद्धेशोऽथवाऽर्धाधिपतिर्मतः कर्कि चाग्रधान्येशः सस्येशा वा प्रकीर्तितः १८६ रसाधिपस्तुलायां स्यात्कन्या: छत्रनायकः आज्ञाधिपो वृश्चिका चापे धान्याधिपः स्मृतः मकरे स्वर्णरत्नादि निरशेशो बुधैः स्मृतः । तृणेशव्यवहारेशौ कुंभार्के कथितो बुधैः । ૨૮૮ व्यापारेशश्च मीनाके आर्द्रायां जलदाधिपः । धनिष्ठार्क प्रवेशे यो वारो द्रव्यपतिः स्मृतः ॥ ૨૮૨
મેષ સંક્રાંતિને પ્રવેશ જે વારે હોય તે વારને મંત્રી સમજવો. જે વારે વૃષભ સંક્રાંતિ થતી હોય તે વારને કેશપતિ, સિંહ સંક્રાંતિ જે વારે હોય તે વારને સેનાપતિ. મિથુન સંક્રાંતિ જે વારે હોય તે વારને યુદ્ધ પતિ, અથવા અર્ધાધિપતિ સમજવો. કર્ક સંક્રાંતિ જે વારે થતી હોય તે વારને અગ્રધાજેશ સમજ. અથવા સયેશ સમજે. તુલા સંક્રાતિ જે વારે હોય તે વારને રસાધિપતિ કન્યા સંક્રાંતિ જે વારે થતી હોય તે વારને છત્રનાયક, વૃશ્ચિક સંક્રાતિ જે વારે થતી હોય તે વારને આજ્ઞાધિપતિ, ઘન સંક્રાતિ જે વારે થતી હોય તે વારને ધાન્યાધિપતિ સમજવો. મકર સંક્રાંતિ જે વારે થતી હોય તે વારને સુવર્ણરત્ન વગેરેને સ્વામી–ફળેશ અથવા નીરશેષ સમજવો. કુંભ સંક્રાતિ જે વારે થતી હોય તે વારને તૃણેશ–વ્યવહાદેશ સમજ. મીન સંક્રાંતિ જે વારે હોય તે વારને વ્યાપારેશ. રસૂર્ય મહા નક્ષત્ર આર્કા જે વારે હોય તેને મેશ ધનિષ્ઠા નક્ષત્ર જે વારે હોય તે વારને દ્રવ્યપતિ સમજ. (૧૮૫-૮૯)
૧૮
Aho ! Shrutgyanam