________________
૧૨૯
શુભ છે. સ્થિર રાશિના લગ્નમાં વિષ્ણુ સબંધી મંત્રારંભ શુભ છે, અને દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં દેવીના મયંત્રારંભ શુભ છે. મંત્રારંભ સમયે ગુરૂ નીનેા હોય, અથવા ગુરૂ પરાજય પામેલે હાય અથવા ગુરૂ-શુક્રને અસ્ત-માલ્યત્વ-બૃહત્વ હોય તે તેમાં મંત્રા ભ કરવા નહી. સક્રાંતિને દિવસે સૂર્ય-ચંદ્રના ગ્રહણમાં, શ્રાવણ સુદિ ચતુર્દશીને દિને, પ્રયાગ રાજમાં, શ્રી પત પર, અવિમુક્તિ ક્ષેત્રમાં દેવીના સિદ્ધ પીઠમાં કાળ શુદ્ધિ-માસ-તિથી વાર નક્ષત્ર વીગેરે જોવા નહીં. ૫૩-૫૮
धर्मसिंधावपि.
चंद्रसूर्यग्रहे तीर्थे महापर्वादिके तथा
मंत्रदीक्षां प्रकुर्वाणो मासर्क्षादीन् न शोधयेत्
दीक्षाग्रहणं उपदेशस्याप्युपलक्षणम् युगे युगे तु दीक्षाssसीदुपदेशः कलौ युगे चंद्रसूर्य तीर्थे सिद्धक्षेत्रे शिवालये
.
५९
मंत्र मात्रप्रकथनमुपदेशः स उच्यते
६१
સૂર્ય –ચંદ્રના ગ્રહણ સમયે, તીર્થોમાં, માહાપર્યાં હોય ત્યારે, મ`ત્ર દીક્ષા લેતી વખતે માસ વીગેરેની શુદ્ધી જોવી નહી. રીક્ષા કહેવાથી ઉપદેશ પણ જાણી લેવા સત્યયુગ-ત્રેતાયુગ-દ્વાપરયુગમાં × જેમ સુની સાથે ભૌમાદિક ગ્રહ આવવાથી તેને અસ્ત થાય છે તેમ અમુક પ્રસંગે ગ્રહેાનું યુદ્ધ થાય છે તેમાં ગ્રહને પરાજય થાય છે. આ બાબત વાદી સંહિતા વીગેરેમાંથી જોઇ લેવી.
Aho! Shrutgyanam
६०