________________
મંત્રદીક્ષા પ્રધાન હતી. પરંતુ કલિયુગમાં પરેશ ધાન છે. ઉપદેશનું લક્ષણ–ચંદ્ર-સૂર્યના પ્રહણમાં, તીર્થોમાં; સિદ્ધક્ષેત્રમાં શિવાલયમાં ગુરૂ પિતાના શિષ્યને ઈષ્ટ દેવતાને મંત્ર કહે તેનું નામ ઉપદેશ સમજ દીક્ષા કેવા પ્રકારે લેવી. તેના ભેદ-પ્રવેગો, વગેરે. રક્ષાકવામાં જીજ્ઞાસુએ જોઈ લેવું. કયા દેવ સાથે અથવા કયા મંત્ર સાથે લેણ દેણ છે. અને તે જલદી સિદ્ધ થાય તે વિષે. ૩૬મત્ર વગેરે જેવા પ્રકાર છે તે માટે ઉત્સાવિત્ર વિવાર નામના પુસ્તકમાં જોઈ લેવું. ૫૯૬૧
___अग्न्याधानमुहूर्तम्. अग्न्याधानं दारकाले विधेयं कैश्चित्प्रोकं तच्च दायाद्यकाले विशाखायां शक्रभे कृत्तिकायां सौम्ये ब्राह्मे पुष्यपौष्पोत्तरासु ६२
અગ્નિહોત્ર વિવાહ સમયે લેવું. અથવા કેટલાએક કહે છે કે પિતાના ધનને ભાગ વહેંચતી વખતે લેવું. વિશાખા, જયેષ્ટા કૃત્તિકા, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, રેવતી, ત્રણઉત્તરા એ નક્ષત્રોમાં શ્રેષ્ટ છે. (૬૨)
अग्नेः परिग्रहं कुर्याद्विशाखाकृत्तिकामृगे रेवतीरोहिणी पुष्ये ज्येष्ठायामुत्तरात्रये
વિશાખા, કૃત્તિકા, મૃગશીર્ષ, રેવતી, હિણી, પુષ્ય, જયેષ્ટા, ત્રણ ઉત્તરા એ નક્ષત્રમાં અગ્નિહોત્ર લેવું. (૬૩)
દરૂ
Aho ! Shrutgyanam