________________
૨પ૮
ईशान्यां सर्वहानिश्च मध्ये त्रैव शुभाशुभम् सूर्यभादिनभं यावञ्चके नेयं विचक्षणः आसने २ चे निळतो ४ . ईशान्ये ४ ने. કુરે ૨ છે. તિમુરૂ છે. મળે જ છે. अग्नो ४ ने. वायव्ये ४ ने.
વિશ્વકર્માનું કહેવું હાલ ચક્ર કહું છું. એ ચક્રમાં જોયા વગર ફળ કહેવું પૃથ્વી પર શકય નથી. સૂય મહા નારાથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણીને ફળ જેવું. આસન પર બે નક્ષત્ર, મુખ ભાગે બે નક્ષત્ર, અગ્નિ કેણ પર ચાર, નંતિ કેણમાં ચાર, પ્રતિ મુખ પર ટાણુ નક્ષત્ર, વાયુ કેણ પર ચાર, ઇશાન્ય પર ચાર નક્ષત્ર, મધ્ય ભાગ પર ચાર નક્ષત્રે મુકવાં, તેનું ફળ આસન પર સર્વ પ્રકારનું સુખ, મુખ ભાગ પર વિકય સારો થાય. અગ્નિ કેણુ પર અર્થ નાશ, નૈત્ય પર શુભદાયક. પ્રતિ મુખ પર અત્યંત શ્રેષ્ઠ. વાયુ કાણુ પર ઉગ દાયક. ઈશાન્ય પર દરેક પ્રકારની હાનિ. મધ્યમાં શુભાશુભ-મધ્યમ આ પ્રકારે ચક્ર જોઈને નવી દુકાન-પેટીની શરૂઆત કરવી એમ પંડિતાએ કહ્યું છે. (૧૪૬-૧૫૦)
अथ गांधर्व विवाहमुहूर्त मु. गणपतो. शूद्रादीनां विवाहः पुनरुद्धहनं स्त्रिया: रात्रौ कुर्वान्न तत्रास्ततिथिमासादिदूषणम् सूर्यभावेदनेवामिभूचंद्राब्धिरसामयः भूरामप्रमितास्तारा गंधर्वादिविवाहके
Aho ! Shrutgyanam