________________
રેવતી, અશ્વિની, સ્વાતી, હસ્ત, અનુરાધા, ધનિષ્ઠા એ નક્ષ2માં રવી, ભોમ, ગુરુ, શુક્રવારે ચક બળવાન જોઈ રિકતા તિથી તથા વિશિષ્ટ વૈધૃતિ, વ્યતીપાત વગેરે કુયોગો નહી હોય ત્યારે પુનર્વિવાહ “નાતરૂ” કરવું શુભ છે. સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણ ચક્રમાં શુભાશુભ ફળ જેવું તેનું ચક્ર સાથે આપ્યું છે. આ પુનલ જે જ્ઞાતિમાં થતા હોય તેણે કરવા. (૧૫૫) અથ વેરપુરામાપિરચમુર્ત, . મો. पारायणं वेदपुराणपद्धतेरमंदबारेषु वर विदारुणः व्युप्रैश्चभैर्भुक्तगलग्रहैर्भवेदारंभित सवृषधी नृभादये. १५६ रिक्ताविभुक्तासु तिथिष्वमृग्यमधारैः पुराणात्यकथाश्रुतिःश्रिये मृदुध्रुवक्षिप्रचलत्रिपूर्विका कीर्णेषु सत्केंद्रचरोदये भवेत् १५७
ચાર વેદ તથા અષ્ટાદશ પુરાણ સંહિતાનું પારાયણે શનિ વગરના વારમાં, દારૂણ સંજ્ઞાના નક્ષત્રો શિવાયેના નક્ષત્રોમાં શુભ છે. તેમજ વેદ પુરાણ પદ્ધતિનું પ્રારંભણ ઉગ્રસંશાના નક્ષત્રો શિવાયના નક્ષત્રોમાં તથા લગ્ન શુદ્ધિમાં પંચમ નવમ સ્થાનમાં મનુષ્ય રાશિ હોય ત્યારે શુભ છે. તથા રિકતા વજિત તિથીઓમાં ભૌમ, શનિ રહિત વારમાં, મૃદુ-સ્થિર--ક્ષિપ્રચલ સંજ્ઞાના નક્ષત્રો અને ત્રણ પૂર્વા એ નક્ષત્રોમાં, શુભ ગ્રહો કેદ્રમાં હોય અને ચર રાશિના લગ્નમાં પુરાણ–સંહિતા વગેરેની કથા શ્રવણ કરવી કે જેથી કલ્યાણ થાય. (૧૫૬–૧૫૭)
Aho ! Shrutgyanam