________________
૨૩૭
સકારણ હોય તે તેની લગ્ન શુધ્ધિમાં ચંદ્ર ચતુર્થ સ્થાનમાં, દશમે સૂર્યલગ્ન ગુરૂ હોય તે શ્રેષ્ઠ છે. (૮૬) दीपिकायां-शांतिकर्माणि कुर्वीत रोगे नैमित्तिके तथा
गुरुभार्गवमौढ्येऽपि दोषस्तत्र न विद्यते ग्रहपीडोत्पातादिशांतये यद्होमादिकं तच्छांतिकम् आयुर्द्रव्यादिवृध्यर्थ यत्कर्म तत्कर्म तत्पौष्टिकम्.
રેગથી મુકત થવા માટેનું શાંતિક કર્મ અથવા સંમિત્તિક શાંતિ કર્મ કરવું હોય ત્યારે જે ગુરૂ-શુક્રને અસ્ત હેમ છતાં તેને બાધ નથી. '
સૂર્યાદિ ગ્રહથી થતી પીડા-ઉત્પાત વગેરે દુર કરવા માટે જે હોમાદિક કરવામાં આવે છે તેને શાંતિ કહેવામાં આવે છે અને આયુષ્ય-ધન વિગેરેની વૃદ્ધિ માટે જે કર્મ કરવામાં આવે છે તેને Gરવા કહે છે. (૮૭)
। अथ दत्तकपुत्रप्रतिग्रहमुहूर्तम्. हस्तादिपंचकभिषग् वसुपुष्यभेषु सूर्यक्षमाजगुरुभार्गववासरेषु । रिक्ताविवर्जिततिथीष्वलिकुंभलग्नेसिंहेवृषे भवतिदत्तपरिग्रहोऽयम्
હસ્તથી પાંચ નક્ષત્ર, શતતારકા, ધનિષ્ઠા, પુષ્ય નક્ષત્રોમાં રવી, ભમ; ગુરૂ શુક્રવારેમાં; રિકતા વગરની તિથીઓમાં, વૃશ્ચિક; કુંભ; સિંહ; વૃષભ એ લગ્નમાં દત્તક પુત્રને સ્વીકાર કરો. દત્તક પુત્ર કેને લે. આ વિષયમાં ધર્મસિંધુ નિર્લિપુ તમીમાંસા
ચંદિiાં સત્તા પરિતા વિગેરે ગ્રંથમાં જોઈ લેવું. (૮૮)
Aho! Shrutgyanam