________________
ર૩૯ પદભ્રષ્ટ થાય પુત્રસ્થિત (૫) માં સ્થાનમાં જે પાપ ગ્રહ બેઠા હોય તે પ્રજા હીન થાય છે (૯૧)
पापग्रह: स्वांत्यगतैश्च निःस्वो रोगी विलग्नापगतैर्भवेत्स: पदच्युतः सप्तचतुर्थगैस्तु पुत्रस्थितैः सर्वसुतैविहीन: ९२ नूनं व्ययाष्टारिगत: शशांक: क्षितीश्वरं हंति तदा बलिष्टः यस्याभिषेके पुरुहूतमंत्री लग्ने त्रिकोणे यदि वा भवेत्सः९३ વ8: કુષ વર્મત ૪ બે મિનાક્યા .
વ્યયાષ્ટારિ ૧૨-૮-૬ એ સ્થાનમાં બલિષ્ટ ચંદ્ર બે હેય તે રાજાને હણે છે, જેના રાજ્યાભિષેક સમયે લગ્નમાં અથવા ત્રિકોણ સ્થાનમાં ગુરૂ હોય પર: કુર: છઠ્ઠા સ્થાનમાં મંગળ હેયી કર્મગત ૧૦ સ્થાનમાં શુક્ર બેઠે હોય તો તે પરાક્રમે પ્રાપ્ત કરેલી રાજ્ય લક્ષ્મીથી આણંદ ભોગવે છે. दुश्चिक्यलाभारिगताविनार्की स्वस्योऽमरेज्यो यदि बंधुगेहे ॥ यस्यात्र योगे क्रियतेऽभिषेकःसंपत्स्थिरा तस्य चिरायुषः स्यात् ९४
દુશ્ચિય; ૩ લાભ ૧૧ અરિ ૬ એ સ્થાનમાં જે રવી શની બેઠા હોય; અસ્ત ૧૦ સ્થાનમાં અથવા બંધુમેહજ સ્થાનમાં ગુરૂ બેઠો હોય આ યોગમાં જેને રાજ્યાભિષેક થયો હોય તે તે દીઘયુષી રાજાને ત્યાં સર્વ પ્રકારની સંપત્તિ સ્થિર રહે છે. (૯૪).
दैवज्ञमनोहरे पीयूष मृते राशि न कालस्य नियमात्र विधीयते नृपाभिषेकः कर्तव्यो दैवज्ञेन पुरोधसा
Aho ! Shrutgyanam