________________
રર૭
अश्विनी श्रवणः स्वाती विशाखा पुष्यरोहिणी ज्येष्ठोत्तरात्रयं चैव मंत्रारंभे प्रशस्यते एषु तत्र समारंभी यत्र चंद्रबलं भवेत्
ઈષ્ટદેવની મંત્ર દીક્ષા ચિત્ર માસમાં ઘણું દુઃખ આપે છે. વિશાખમાં રત્ન લાભ આપે છે. જ્યષ્ટમાં મરણ આપે છે. આષાઢમાં બંધુનો નાશ કરે છે. શ્રાવણ માસમાં દરેક સિદ્ધિ આપે છે. ભાદ્રપદમાં પ્રજાને નાશ કરે છે. આધિનમાં દરેક પ્રકારે શુભ છે. કતિક માસમાં સુવર્ણ પ્રાપ્તિ કરે છે. માર્ગશીર્ષમાં મનોરથો સિદ્ધ કરે છે. પૌષમાં સ્થાન હાનિ કરે છે. માધ માસમાં બુદ્ધિનો નાશ કરે છે. ફાલ્થનમાં સર્વ સિદ્ધિ આપે છે. એ મુજબનુ માસ પર ફળ છે. મંત્ર દીશાને આરંભ શુકલ પક્ષમાં ક કૃષ્ણ પક્ષમાં કદી કરવો નહી–૧૫૫–૬–૨–૭-૧૩–૧૨–૧૦-એ તિથીઓ ઉત્તમ છે. મંત્રારંભમાં રવીશુક્ર-બુધ-ગુરૂએ વારે શ્રેષ્ઠ છે. શનિવારે મૃત્યુ નીપજે મંગળવાર ક્ષય કારક છે. અને ચંદ્રવાર નિષ્ફળ છે મંત્રારંભમાં-અશ્વિની, શ્રવણ, સ્વાતી, વિશાખા, પુષ્ય રહિણી
ચેષ્ટા–ઉફા, ઉષા, ઊભા, એ નક્ષત્ર શ્રેષ્ટ છે ઉપર કહેવા યુગમાં ચંદ્રબળ જોઈ મંગારંભ કર. ૪૬-પર
मुहूर्तकल्पगुमे विठ्ठलदीक्षितः दीक्षाविधानं शुभकारि राधे माघद्वये चाश्विनतस्त्रयेऽपि पक्षे सिते कृष्णदलात्यभागो मलिम्लुचो. भूतदिनश्च हेयः ५३ तिथ्यः प्रशस्ताः सकला विशेषाच्छियोद्वितीयाथ रथांगपाणे: स्याद् द्वादशी भूतदिनं शिवस्य सरस्वती मंत्रविधौतु कामः ५४
Aho ! Shrutgyanam