________________
જે દેવપ્રતિષ્ટા અર્થ રહિત હોય તે કર્તાને નાશ કરે છે. મંકારહિત હોય તે આચાર્ય-ત્વિને હણે છે અને જે લૉણ રહિત હોય તે કર્તા (શિલ્પિ) ને નાશ કરે છે. (૪૩) नारदोऽपि-हत्यर्थहीने कर्तारं मंत्रहीने तु ऋत्विजम् शिल्पिनं लक्षणहीने न प्रतिष्ठा समो रिपुः
પ્રતિષ્ઠા અર્થહીન હોય તે કર્તાને હણે છે. મંત્રહીન હોય તો ઋત્વિજોને હણે છે. લક્ષણથી હીન હોય (મૂર્તિમાં તેના બરાબર લક્ષણ નહી હોય) તે શિલ્પિને હણે છે. માટે પ્રતિષ્ઠાના સમાન બીજે શત્રુ નથી. (૪૪) राजवल्लभे देवानां दिग्परत्वे मुखविचारः अ. ४
ब्रह्मा विष्णुशिवेंद्रभास्करगुहाः पूर्वापरास्या: शुभाः प्रोक्तौ सर्वदिशामुखौ शिवजिनौ विष्णुर्विधाता तथा चामुंडाग्रहमातरो धनपतिद्वैमातरौ भैरवा देवो दक्षिणदिङ्मुखः कपिवरो नैर्ऋत्यवको भवेत् ४५
બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઈક, સુર્ય કાર્તિક સ્વામી એનું સ્થાપન પૂર્વ પશ્રિમ મુખનું કરવું શુભ છે. શંકર, જીન (જૈનના તીર્થકરો) અને વિષ્ણુ, બ્રહ્માનું સર્વ દિશાના મુખે સ્થાપન કરવું. ચામુંડા માતૃકા ગૌયદ માતૃકા કુબેર દેખાવા-ગણપતિ ભૈરવનું દક્ષિણ મુખનું સ્થાપન કરવું, અને નૈઋત્ય દિશાના મુખનું હનુમાનનું સ્થાપન કરવું શ્રેષ્ટ છે.
Aho ! Shrutgyanam