________________
રાશિનું લગ્ન-નવમાંશ શુભ છે. જે તેને સ્વામી શુભ હોય તે. પ્રતિષ્ઠાની લગ્ન શુદ્ધિમાં જે એક ગુરૂ બળવાન થઈ લગ્ને બેઠે હોય અથવા શુક્ર-બુધ બળવાન થઈ લગ્ન હોય તે સર્વ દેને નાશ કરે છે જેમ કાર્તિક સ્વામીએ તારકાસુર વીગેરેનો નાશ કર્યો છે તેમ. ૩૯-૪૦ नारदः-गुणाधिकतरे लग्ने दोषेऽत्यल्पतरे यदि सुराणां स्थापनं तत्र कर्तुरिष्ठार्थसिद्धिदम् ४१
જે દેષ સ્વલ્પ હોય અને લગ્ન બળવાન હોય તે દેવતાનું સ્થાપન કરવાથી કર્તાને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરે છે. (૪૧) श्रीपतिः-सिंहादये दिनकरो मिथुने महेशो
नारायणश्च युवतौ धटमे विधाता। देव्यो द्विमति भवने च निवेशनीया क्षुद्राश्चरे स्थिरगृहे निखिलाश्च देवाः ।
સિંહ લગ્નમાં સૂર્યનું, મિથુન લગ્નમાં શંકરનું, કન્યા લગ્નમાં વિષ્ણુનું કુંભમાં બ્રહ્માનું, દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં દેવીનું અને ચર રાશીના લગ્નમાં શુદ્ર દેવનું અને સ્થિર રાશિના લગ્નમાં સર્વ દેવોનું સ્થાપન કરવું શ્રેષ્ઠ છે. પ્રતિષ્ઠાને વિષયમાં કુ. વિં. પિપૂર્વધામાં વિશેષ જેવું.
प्रतिष्ठायां दोषानाह वशिष्ठः हत्यर्थहीना त्वमरप्रतिष्ठा कर्तारमत्विग्वरबिप्रमुख्यम् मंत्रविहीना त्वथ कञभावं यदा तदा लक्षणहानितश्च ४३
Aho ! Shrutgyanam