________________
૧૭૩
पश्चादने विभानि गृहप्रतिसुखदं भाग्यपुत्रार्थदं स्यात् सूर्यादेयानि ऋक्षाणि च विधुदिनभं मभिचक्रे विलोक्य १३
મૂલં |
| ગર્ભ ૫ | મધ્ય ૮ પુછ | ૩ પશ્ચાદક
૩ ૮ - ૧૬ ૨૪ ૨૭
જે દિવસે મૌનું મુહૂર્ત આપવું હોય તે દિવસનું નક્ષત્ર સૂર્ય માહ નક્ષત્રથી ગણવું-અને તેનું ફળ જેવું પ્રથમના ત્રણ નક્ષત્ર મૂળમાં છે. તે ગૃહપતિનું મરણ કરનારા છે, પાંચ નક્ષત્ર ગર્ભ ભાગમાં છે. તે સુખ આપનારા છે, મધ્યમાં આઠ નક્ષત્ર છે તે ધન-પુત્ર-સુખ કારક છે પુચ્છ ભાગમાં આ નક્ષત્રો છે તે હાનિ કારક છે. પાછલા ભાગમાં ત્રણ નક્ષત્ર છે તે ગ્રહપતિને સુખ આપનાર છે. ભાગ્ય વિધિ–પુત્ર–ધન લાભ કરતા છે. આ પ્રમાણે મોભ ચક્રમાં ફળ જેવું. (૧૩)
____ अथ स्तंभारोपणमुहूर्तम्. सूर्याधिष्टितभात्रयं प्रथमता मध्ये तथा विंशतिः स्तंभाग्रे शरसंख्यया मुनिवरैरुक्तानि धिष्ण्यानि च । स्तंभारे मरणं भवेद् गृहपतेर्मूले धनार्थक्षयं मध्ये चैव सुखार्थकीर्तिमतुलं प्राप्नोति कर्ता सदा १४
Aho ! Shrutgyanam