________________
सन्मुखशुक्रज्ञानम् मु. चिं. उदेति यस्यां दिशि यत्र याति गोलभ्रमाद्वाथककुबभसंघ
विधोच्यते सन्मुख एव शुक्रो यत्रोदितस्तां तु दिशं न यायात् २९ ग्रंथांतरे-अग्रतो लोचनं हति दक्षिणे ह्यशुभप्रदः
पृष्ठतो वामतश्चैव शुक्रः सर्वसुखावहः
મુહૂર્ત ચિંતામણીની કૂષાના ક્રિામકanળમાં શુક્ર સન્મુખ જેવા પ્રકાર કહ્યો છે. આ ગ્રંથમાં પણ તે પ્રકાર ધિરા ગમના વિષયમાં પાછળ લખ્યો છે.) તેનાથી જુદા પ્રકાર છે. શુક્રને જે દિશામાં (પૂર્વમાં અથવા પશ્ચિમમાં) ઉદય થયો હોય તે તે દિશામાં જનાર મનુષ્યને શુક્ર સન્મુખ છે, આ પ્રથમ પ્રકાર છે. અથવા ચન્દ્રકાન્ત શુક્ર ઉત્તર-દક્ષિણ ગોળ પર જે દિશામાં જતો હોય તે દિશામાં જનારને શુક્ર સન્મુખ સમજવો આ બીજો પ્રકાર છે. તેમસંઘે પ્રયાણ સમયે શુક્રના અંશાદિ ઉપરથી શુક્ર કયા નક્ષત્રમાં છે તે જાણી તે નક્ષત્રને સારામાં જેવું કે કઈ દિશામાં આવે છે જે દિશામાં શુક્રનું નક્ષત્ર આવે તે દિશામાં જનાર પુરૂષને શુક્ર સન્મુખ સમજ આ ત્રીજો પ્રકાર છે. માટે જે દિશામાં શુક્ર હોય તે દિશામાં પ્રયાણ કરવું નહી. સન્મુખ શુક્રમાં પ્રયાણ કરે તે નેત્રને હાનિ થાય છે. દક્ષિણે શુક્ર હોય તે નષ્ટ છે. પીઠ પાછળ અને વામ ભાગે શુક્ર હોય તે દરેક પ્રકારનું સુખ છે.
अस्यापवादः मु. मातेडे यात्राप्रकरणे. पोष्णादिवह्निभायंघौयावत्तिष्ठति चंद्रमाः तावकछुक्रो भवेदंधः प्रवेशे निर्गमे शुभः
Aho ! Shrutgyanam