________________
૫
सौख्यं कलिर्मत्युः शून्यं प्राच्यां फलं क्रमात् क्लेशा नैःस्वं व्यथासौख्यं द्रव्याप्तिर्लाभपीडने ॥ सौख्यं लाभो व्ययो लाभ: सौख्यं याम्यदिशि ध्रुवम् भयं नैःस्वं प्रियाप्तिश्च भद्रं द्रव्यं मृतिर्धनम् ॥ क्लेशाल्लाभोऽर्थसिद्धिः स्वं लाभो मृत्युश्च पश्चिमे धनं मिश्रं धनं लाभः सौख्यं लाभो व्यथासुखम् ॥ ५४ कष्टं द्रव्यत्वशून्यत्वं कष्टमुत्तरदिगफलम्.
५३
५२
આ ચક્રમાં પૌષ માસના શુકલપક્ષની પ્રતિપદાથી તિથીએ લખી છે, અને ચારે દિશામાંથી ગમે તે દિશામાં જનારને શું ફળ છે તે આપ્યુ છે. તેમાં ત્રીજ તેરસનું ફળ એક છે. ચેાથ-ચૌદસનું ફળ એક છે, અને પાંચેમ-પુનેમનું ફળ એક છે. એ ચક્રમાં શુભ દિવસ જોઇ જનારને ચંદ્ર દેષ-વારશૂળનક્ષત્રશૂળ-ધાત-કાળપાશવીગેરેને આધ નથી એમ વૃદ્ધો કહે છે.
अथ सर्वाकयोगफलं मु. गणपतौ.
तिथिनक्षत्रवाक्यं सप्ता ७ वा ८ झि ३ विभाजितम् आदिशून्येऽतिपीडा स्थात् मध्यशुन्ये भयं तथा ॥ शून्येऽत्ये वयुषो रोगो मृत्युः शून्यत्रये ध्रुवम् जयश्वार्थाम: सौख्यं शेषे च स्थानकत्रये ॥ चित्यमेतद्धि यात्रादौ शुक्लाद्यास्तिथयोऽत्रतु । इति.
Aho! Shrutgyanam
५५
५६