________________
૨૭
તિથી-નક્ષત્ર–વારનું એક કરી ત્રણ જગ્યા પર મુકી અનુક્રમે ૭–૮-૩થી ભાગ લે જે પ્રથમ શૂન્ય શેષ રહે તે પીડા થાય, મધ્યમાં શૂન્ય શેષ રહે તો ભય રહે, અને ત્રીજી જગ્યા પર શૂન્ય શેષ રહે તે રોગ ઉત્પન્ન થાય, અને ત્રણ સ્થાને જે શૂન્ય શેપ રહે તે મૃત્યુ થાય. ત્રણે સ્થાને શેષાંક રહે તે જય–અથગમસુખ થાય છે. આ યાત્રામાં જરૂર જવું. તિથીની ગણના શુકલ પડવાથી છે.
વિશેષ આ સર્વાકયોગમાં જન્મ સમયના તિથી-નક્ષત્ર-વાર લેવા કે યાત્રાના દિવસના લેવા અથવા પ્રશ્ન પૂછે તે સમયના લેવાં તેનો ખુલાસો મળતા નથી. મુ. વિ. ચા. પ્ર. માં તિક્ષ૦ એ કલેકની વાવધા માં કહે છે કે ૪ સર્વા છુવ યાત્રા : નક્ષત્ર ચાદુ: આ સર્વક ધ્રુવીકમાં યાત્રા કરનારનું નક્ષત્ર લેવું એ ઉપરથી યાત્રા જનારના જન્મના તિથિ-વાર-નક્ષત્રનો યોગ કરી ફળ જેવું એ ઠીક લાગે છે. બીજુ સ્પષ્ટ પ્રમાણ શોધી લેવા પ્રાર્થના છે. આ બાબતમાં ઘણી રીતે તપાસી જોતાં ત્રણે જગ્યા પર શુન્ય આવતા નથી તેથી મૃત્યુ: રાચર જ એ વાકયને અર્થ એ કરવો કે બે જગ્યા પર શૂન્ય આવે તે મરણ નીપજે. ત્રણ સ્થાને શન્ય આવે એવું જે ઉદાહરણ મળે અને જે કોઈ અમને સૂચના કરશે તે તેને માટે આભાર માનીશું ૫૬
ઇતિ યાત્રા પ્રકરણ સમાપ્ત
Aho ! Shrutgyanam