________________
२१२
अथांतरेऽपि तरणिविभृगुभास्करि चंद्रमा: कुजसुरेज्यविधुतुदकेतवः विभतो दिनभं गणयेक्रमात्प्रतिखगं त्रितयं त्रितयं न्यसेत् ९ दिनकरार्कितमः कुजकेतवा हुतभुजे न शुभास्त्वितरे शुभाः
આ શ્લોકનો અર્થ ઉપર પ્રમાણે જ છે અને સ્પષ્ટ સમજણ માટે ઉપર ચક પણ આપ્યું છે.
अस्यापवादो मु. चिं. पीयूषधारायाम. संस्कारेषु विचारोऽस्य न कार्यों नापि वैष्णवे नित्ये नैमित्तिके कायें न चाब्दे मुनिभिः स्मृतः १०
ઉપર કહેલા વહિચક્ર-વન્તિવાસનો વિચાર ગર્ભાધાનાદિ સંસ્કા રમાં, વૈષ્ણવયાગમાં, નિત્ય-નૈમિત્તિકામમાં, આબ્દિક કાર્યમાં કરવો નહી એમ મહર્ષિઓનું કહેવું છે. जगन्मो०-दुर्गाहामविधौ विवाह यजने पुत्रोत्सवे नित्यशः
पाणिग्राहविधौ च वास्तुयजने विष्णुप्रतिष्ठाविधौ मौजीबंधन वैश्वदेवकरणे जाप्ये प्रवेशे गृहे हामे नित्यभवे न दोषजनकं चक्रं च वैश्वानरम् ११
દુગહામ–નવરાત્રીમાં, વિવાહ યજન-તુલસી વિવાહમાં, પુત્ર જન્મ સમયે, પાણિગ્રહણ–લગ્ન સમયે, વાસ્તુ શાંતિમાં, વિષ્ણુની પ્રતિષ્ઠામા, જનોઈ વૈશ્વદેવ, ૫ સંબંધી હોય ગૃહપ્રવેશમાં, નિત્ય હોમમાં અગ્નિચક્રમાં વૃદ્ધિ નહી આવતી હોય છે. તેને દોષ નથી.
Aho ! Shrutgyanam