________________
૨૧૧
ધનને નાશ-અને જહા પર હમ કરે તે સઘળી સંપત્તિ મળે આ બાબતને મેટા એ જરૂર વિચાર કરવો જોઇએ. ૭
अथ होमाहुतिचक्रं मु. चिं. सूर्यभात्रित्रिभे चाद्रे सूर्यविच्छुक्रपंगवः चंद्रारेज्याऽगुशिखिनो नेष्ठा होमाहुतिः खले.
સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણવું, અને ત્રણ રણના નવ ભાગ કરવા. તેનાં અનુક્રમે સ્વામીઓ રવિ, બુધ, શુક્ર, શનિ, ચંદ્ર ભૌમ-ગુરુ-રાહુ કેતું સમજવાં અને જેટલી સંખ્યાનું નક્ષત્ર (સૂર્ય મહા નક્ષત્રથી દિન નક્ષત્ર આવ્યું) હોય તે ચક્રમાં જોવું શુભ ગ્રહના ભાગમાં આવે તે શુભ ફળ આપે અને પાપ ગ્રહના ભાગમાં આવે તો નષ્ટ ફળ આપે તેમાં હેમ કરવો નહી અતિ આવશ્યક હેય પાપ ગ્રહના મુખમાં આહુતી આવતી હોય તો તેની શાંતિ કુ-ર્વિ-
ઉષધામાં કહી છે તેમાં જોઈ લેવી.
३
३
જે
Aho ! Shrutgyanam