________________
૧૦
अथ वन्हिवासः मु. कल्पद्रुमे. शुक्लादितः सतिथिर्दिनाढ्या वेदैता चेद् गुणशून्यशेषे अग्नेनिवासो भुवि सौरव्यकारी शशिद्विशेषे न सुखस्य लेश:७
શુકલ પ્રતિપદાથી તિથી ગણવી–તેમાં એક ઉમેરો. નિદ્રા રવિવારથી વારની સંખ્યા જે આવે તે તેમાં ભેળવી. ચારે ભાગ લેતા ૩૦ આવે તે વહિવાસ પૃથ્વી પર છે. અને તે સુખકારક છે. અને શેષ ૧-૨ રહેતે વલ્ડિ વાસ નથી તેમાં અગ્નિનું સ્થાપન કરવામાં આવે તે કર્તા પુરૂષને ઘણું દુઃખ થાય વૃવજ્ઞાનમાં અગ્નિના અવય (અંગ) કહ્યા છે.
यतः काष्टं ततः श्रोत्रं यतो धूमोऽत्र नासिका यत्राल्पज्वलनं नेत्रं यतोऽगारस्ततः शिरः यत्र प्रज्वालिता ज्वाला जिह्वासौ जातवेदसः कर्ण हामे भवेदव्याधिर्नेऽधत्वं समीरितम् नासिकायां मनः पीडा मस्तके धनसंक्षयम् जिह्वायां सर्वसंपत्तिर्वहिहामे विचारयेत्
જે બાજુ પર કાષ્ટ હોય તે બાજુ પર શ્રોત્ર-કર્ણ, જ્યાંથી ધૂમ્ર– ધૂમાડે નીકળતો હોય ત્યાં નાસિકા, જ્યાં થોડી જ્વાળા હોય ત્યાં નેત્ર, અને જ્યાં અંગારા હોય ત્યાં મસ્તક, જ્યાંથી જવાળા, નીકળે ત્યાં અગ્નિ નારાયણની જીહા છે તેનું ફળ–કણું ભાગમાં હેમ કરવામાં આવે તો વ્યાધિ, નેત્રમાં હોમ કરે તો અંધપણું, નાસિકામાં હામ કરે તે માનસિક પીડા, મસ્તક પર હમ કરે તો
Aho ! Shrutgyanam