________________
ર૧૫
તિથી–વાર નક્ષત્રનો વેગ કરી તેમાં વાઢા ૧૬ ભેળવા, ચારે ભાગો જે શેષ એક રહેતે સ્વર્ગમાં, બે શેષ રહેતે પાત્રલમાં, ત્રણ-શૂન્ય શેષ રહેતા ભૂમિપર વહિચક્ર છે એમ સમજવું ભૂમી પર હોય તે સુખકારક છે.
બીજે પ્રકાર–સૂર્ય મહાનક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણવું. પ––––૫ એમ અનુક્રમે લખવા, જે નક્ષત્રની સંખ્યા આવે તેનું ફળ–શંકરના પશ્ચિમ મુખ પર હોય તે ધનવાળા થાય, ઉત્તર મુખ પર હોય તે શુભ ફળ, દક્ષિણ મુખ પર હોય તે હાનિ–મહેટો ભય, પૂર્વ મુખ પર હોય તે રાજ્ય તરફથી ભય ઉર્ધ્વ મુખ પર હોય તો અચળ લક્ષ્મી, ઘણું સુખ મળે હોમ સમયે જરૂર વિચારવું. (૧૪-૧૫-૧૬)
अथ दुर्गाहोमे आइतिचक्रं ज्ञानरत्ने. ब्राह्मी च कौमारी च वैष्णवी च वारान्हिकेंद्री त्वथ चंडिका च मेधा च माहेश्वरी नारसिंही क्रमेण सूर्यादिनमं त्रिकं च १७ श्रीपुत्रदा शोकभयौ धनाप्तिर्वातस्तथा राजपदाप्तिरोगौ । विद्यासुखाप्तिपतेश्च लाभं फलानि दुर्गाहवने क्रमेण १८ 2. . . . . . . મા. ના. ३ ३ ३ ३ ३ ३ ३ ३ ३
૬ ૨૧ ૨૨ ૨૩ ૨૮ ૨૨ ૨૪ ૨૭ . કે. જે. જે. છે તે. છે. . .
Aho ! Shrutgyanam