________________
२०४
व्यास:-अधिमासे च जन्मः नष्टयागुरुशुक्रया:
तीर्थयात्रा न कर्तव्या गर्या गोदावरी विना तीर्थखंडे-गुरुशुक्नास्तादिदोषः प्रोक्तो यस्तीर्थयात्रिणा
अपूर्वयायिनामेव नत्वसौ पूर्वयायिनाम्
શુક્ર બાલ્યમાં વૃદ્ધત્વમાં એથવા અસ્તમાં હૈય તો અને મળમાસ (અધીક માસ) હેય તે દેવ દર્શન (યાત્રા) જવું નહી. (૪૫) વ્યાસજી કહે છે કે અધિક માસમાં જન્મ નક્ષત્રમાં ગુરૂ-શુકના અસ્તમાં ગયા–ગોદાવરી શિવાયની યાત્રા જવું નહી. (૪૬) તીર્થ ખંડમાં કહ્યું છે કે ગુરૂ શુકાત વગેરેને યાત્રામાં નિષેધ કર્યો છે તે અપૂર્વ યાત્રીને માટે છે. એટલે જે મનુષ્ય પ્રથમ યાત્રા જ હોય તેને માટે છે. પણ જે એકવાર યાત્રા જઇ આવ્યો હોય અને
पार गत ५ तेने भाटे नथी. (४६-४७) अथ यात्रायां गोरक्षकमते तिथिचक्र तत्फलं च मासे शलादिके पौधे तिथिः प्रतिपदादितः द्वितीयाद्यास्तु मांधेस्युस्तृतीयाधास्तु फाल्गुने ॥ एवं चान्येषु मासेषु तिथ्यो द्वादश संशकाः लेख्याश्चके त्रयोदृश्याः संविहाय तिथित्रयम् ॥ तृतीयादित्रये यत्तत् त्रयोदश्यादिके फलम् । मासेषु तिथिकोष्ठस्थतिथीनां क्रमतः फलम् ॥ याने प्राच्यादि काष्ठासु वक्ष्ये द्वादशधा मात् सौख्यं शून्यं धनात्तिश्च लाभः प्रीतिभयं धनम् ॥ ५१
Aho ! Shrutgyanam