________________
૨૦૨
તે શુભ છે. શુભા શુભ શત્રુના પાનજીમમાં ૬. ૧૪માં વિસ્તારથી કહ્યા છે માટે તેમાં જોઈ લેવા. (૩૮-૪૦) दैवज्ञमनोहरे पीयूष ०
वरं श्रेयो दुर्जनः कृष्णसर्पो वरं क्षिपेत्सिंहमुखे स्वगम् वरं तरेद्वारिनिधि भुजाभ्यां ना लंघयेद् दुःशकुनं कदापि ४१
દુર્જન મનુષ્ય, કૃષ્ણસ, એ બેઉ સારા છે. સિંહના મુખમાં શરીર મુકવુ શ્રેષ્ટ છે. બે હાથે સમુદ્ર તરવેા શ્રેષ્ટ છે. પરંતુ અશુભ શકુન થાય તે તેને ન ગણી પ્રયાણ વીગેરે કરવું શુભ નથી. (૪૧) यायीविरुद्धशकुनमादौ वा प्रयत्नतः
प्राणायामत्रयं कुर्याद् द्वितीये द्विगुणं चरेत्
ર
तृतीये पुनरावृत्य शात्या यायादिनांतरे इति
પ્રયાણ સમયે યાત્રા જનારે જરૂર શકુન જોવા, અને અશુભ શકુન દેખાય તે ત્રણવાર પ્રયાણ કરવા. ખીજીવાર જો અશુભ શકુન માલુમ પડે તે છ પ્રાણાયામ કરવા, અને જો ત્રીજીવાર અશુભ શકુન દેખાય તેા પાછા ફરી (ઘેર આવી) શાંતી કરી બીજા શુભ મુહૂર્ત જોઇ પ્રયાણ કરવું. (૪૨)
देवज्ञमनोहरे शांतिरुक्ता । पीय० यदा हि शकुनं पश्येद्विपरीतमुपस्थितम्
૪૩
सघृतं कांचनं दत्वा निर्विशंकः सुखं ब्रजेत् જો પ્રયાણ કાળે અણુભ શકુના જોવામાં આવે તે ધૃતસહિત
Aho! Shrutgyanam