________________
૧૭
શ્રીમદ્દભાગવતની બંશીધરી ટીકામાં સ્કંધ ૩ અધ્યાય ૧૮માં કહ્યું છે કે દિશાના મધ્યાન્હ સમયને અભિજીત કહે છે. ઉત્તરાપાઠાને છેલ્લે ભાગ શ્રવણ નક્ષત્રના પૂર્વાર્ધ પ્રથમ ચરણને અભિ છત કહે છે, અને વિષુવત-મેષ તુલા સંક્રાંતિ જે દિવસે થાય તે દિવસને અભિજીત કહે છે. માં કહ્યું છે કે રવીવારે વીશ અંગુલિ જેટલી શંકુની છાયા જ્યારે પડે ત્યારે અભિ મુહૂર્ત છે સોમવારે પોળ આગળ છાયા પડે ત્યારે, મંગળવારે પંદર આગળ છાયા પડે ત્યારે, બુધવારે ચૌદ આગળ છાયા પડે ત્યારે, ગુરૂવારે તેર આંગળ છાયા પડે ત્યારે, શુક્ર તથા શનિવારે બાર આગળ છાયા (મધ્યાહ સમયે) પડે ત્યારે તેને અભિજીત નામની એક ઘટિકા પંડિતાએ કહી છે. એ સમયે કરેલા કાર્યોની સિદ્ધિ થાય છે. જ એ અભિજીત સમયે જન્મ થાય છે તે રાજા સમાન થાય છે. અને એ સમયે વ્યાપાર કરે તો તેમાં લાભ મળે છે. આ શિવાયની બીજી વિશેષ હકીગત છે તે તેમાં જોઈ લેવી. પાછાયાના સંબંધમાં જોતિનિયંત્રમાં કહ્યું છે કે –
अष्टौ पादा बुधे स्थानव धरणिसुते सप्त जीवे पदानि ज्ञेयान्येकादशाऽर्के शशिर्शानभृगुजे सार्ध चत्वारिपादाः ॥ तस्मिन् काले मुहूर्तः सकलगुणयुतः सर्वकार्यार्थ सिध्यै नास्मिन् पंचांगशुद्धिनच खचरबलं भाषितं गर्गमुख्यैः ।
બુધવારે આઠ પગલા છાયા પડે ત્યારે, મંગળવારે નવ પગલા છાયા પડે ત્યારે, ગુરૂવારે સાત પગલા છાયા પડે ત્યારે, રવિવારે અગીયાર પગલા છાયા પડે ત્યારે, ચંદ્ર, શની, શુક્રવારે સાડાચાર
Aho ! Shrutgyanam