________________
૧૭૬
એક ભિતી પર બે ઘર બનાવવા નહીં. તેને થરથર કહે છે તે ઘર ધણીને નાશ કરે છે.
દ્વારધ-ઘરના દ્વારની સામા બીજાના ઘરની ભીતનો ખુણે સરીયામ રસ્ત, ફરતે યંત્ર (ઘાણી, ઘંટી, કુંભારને ચાક વગેરે) કુ, હંમેશા રહેતા કાદવ, કોઈ પણ જાતીનું ઝાડ, બીજાના ઘરનું બારણું, બારણાની સામે ઘરનો સ્તંભ, દેવની દ્રષ્ટિ, એટલી બાબતે હોય તે તે ઘર વેધવાળું છે તે ઘર નષ્ટ છે. "
પરિહાર-ભોંય તળીયાથી છાપરા સુધીની ઉંચાઈ જેટલી આવે તેથી બમણે દૂરથી વેધ થતો હોય તે તેને દેવ નથી, અને આ વેધ ધરના આગળે દ્વારે જોવાય છે.
पृष्ठतः पार्श्वयोऽपि न वेधं चिंतयेद्बुधः । प्रासादे वा गृहे वापि वेधमग्रे विनिर्दिशेत्
એક ઘરમાનું લાકડું બીજાના ઘરમાં વાપરવું નહીં. કારણકે તેવા ઘરમાં ઘર ધણી સુખી થતા નથી. નવું ઘર બાંધતી વખતે હાલમાં જુના બારી-બારણું વીગેરે લાવીને વાપરે છે તે ઘણુંજ ખેટું છે. નવા ઘરમાં નવું કાષ્ટ લેવું. જૂનામાં જૂનું કાષ્ટ વાપરવું કાઈ કહે છે કે જુના ઘરમાં નવું કાષ્ટ વાપરવું પણ નવા ઘરમાં જુનું કાષ્ટ શુભ નથી. હા, નમ્ર ચિત રા नैवान्यस्मिन् प्रयोजयेत् न तत्र वसते कर्ता वसन्नपि न जीवति । शार्ङ्गधरः॥ नूतने नूतनं काटं जीणे जीर्ण प्रशस्यते॥ जीणे च નૂતનું શ્રેષ્ઠ નતને મg II વગેરે પ્રમાણે મળી આવે છે. ઘરમાં રંગદેતી વખતે ખાસ ધ્યાન આપવું કે ઘરમાં રામાયણ મહાભારતની કથાના ચિત્રે પાવા નહી. આ વિષયમાં ડો. વિ.
Aho ! Shrutgyanam