________________
૧૮૮
યાત્રા-યુદ્ધ-વિવાદ, સમયે જે ગિની સન્મુખ આવે તે ત્યાગ કરવી-પીઠ પાછળ-દક્ષિણે ગિની આવે તે જય કરે છે. ૩
પ્રતિપદા–નવમી ને દિવસે સૂર્યોદય થાય ત્યારથી પૂર્વમાં રહે છે અને તેનું નામ બ્રાહ્મી છે દ્વિતીયા-દશમીને દિવસે ગિની ઉત્તરમાં વસે છે તેનું નામ માહેશ્વરી છે. ૪ એકાદશી તૃતીયાને દિવસે
ગિની અગ્નિ કેણમાં વસે છે તેનું કૌમારી નામ છે. ચતુર્થી દ્વાદશીને રોજે યોગિની મૈત્ય કોણમાં રહે છે તેનું નામ વૈષ્ણવી છે ૫. પંચમી-દશીને દિવસે યોગિની દક્ષિણમાં રહે છે તેનું નામ વારાહી છે પછી-ચતુર્દશીને દિવસે ગિની પશ્ચિમમાં વસે છે તેનું નામ રૂદ્રાણી છે ૬. પૂર્ણિમા–સપ્તમીને દિવસે ગિનીને ઉદય વાયુ કાણમાં છે. તેનું નામ ચંડિકા છે અમાવાસ્યા અષ્ટમીને રોજે ગિની ઈશાન્યમાં વસે છે તેનું નામ મહાલક્ષ્મી છે ૭.
तात्कालिकी योगिनी स्वरोदये. यत्रोदयं गता देवी ततो यामाधभुक्तिगा भ्रमंती तेन मागंण भवेत्तात्कालयोगिनी .
તત્કાળ ગિની જેવા પ્રકાર સ્વરોદય શાસ્ત્રમાં કહ્યો છે કે. જે દિશામાં ગિનીને ઉદય થાય છે. પાછળ જે પ્રકાર કહ્યો છે તે પ્રમાણે ત્યારથી. એક યામા–અડધે પહેર તે દિશામાં રહે છે પછી તેજ ક્રમે બીજી દિશાઓમાં તેટલો વખત યામાઘ ફરે છે તેને તાત્કાળ યોગિની કહે છે,
ऊर्ध्व निरीक्षेद्दशपंचयोगिनी दशैव नाऽया सुतलं निरीक्षेत् दशैव वामे दश दक्षिणे च पंचादशी सन्मुख वर्जनीया.
Aho ! Shrutgyanam