________________
૧૮૬
જે લગ્ન શુક, ચોથે ગુરૂ, અગીયારમે શનિ હોય પણ તે ઉચ્ચને હોય તે તે એક હોય છતાં લક્ષ્મી આપે છે તે બે ત્રણ પ્રહ બળવાન હોય તે કહેવું જ શું. श्रीपतिः-स्वोच्चवर्तिनि भृगौ विलग्नगे देवमंत्रिणि रसातलेऽयवा
स्वोच्चगे रविसुतेऽथवाऽऽयगे स्यास्थितिश्च सुचिरं सहश्रिया
જે લગ્ન કુંડળીમાં લગે ઉચ્ચને શુક હય, અથવા થે ઉચ્ચ ગુરૂ હોય, અથવા અગીયારમે ઉચ્ચને શનિ હોય તે ને ઘરમાં ચિરકાળ સુધી ઘરધણી રહે છે અને લક્ષ્મી ઘણી પ્રાપ્ત થાય છે.
अथ यात्राप्रकरणम्. हस्ते च श्रवणेऽश्विन्यां मृगे पुष्ये पुनर्वसौ
मैत्रेऽत्ये च धनिष्ठायां यात्रा सदासरे शुभा नारद:-पुष्ये मैत्रे करेऽश्विन्यां सर्वाशागमनं शुभम्.
હસ્ત–શ્રવણ-અશ્વિની. મૃગશીર્ષ-પુષ્ય–પુનર્વસુ-અનુરાધારેવતી–ધનિષ્ટા, એ નક્ષત્રોમાં શુભવારે યાત્રા જવું શુભ છે. ૧
નારદ કહે છે કે, પુષ્યઅનુરાધા-હસ્ત-અશ્વિની–એ નક્ષત્રોમાં ગમે તે દિશામાં જવું શુભ છે. ૧ मु. चिं.-षष्टयटमी द्वादशीका रिक्तामावर्जितासु च
यात्रा शुक्ल प्रतिपदि निधनाय भवेदिति.
ષષ્ટી અષ્ટમી–બારસ-રિકતા ૪૯–૧૪ અમાવાસ્યા પૂર્ણિમાં શકલ પક્ષની પ્રતિપદા એ તિથી યાત્રામાં શુભ નથી કૃષ્ણ પલાની પ્રતિપદા શુભ છે.
Aho ! Shrutgyanam