________________
૧૯૧
વાર શૂળ હોય અને જરૂરી કાર્ય માટે જવું હેાય તે તેને પરિહાર કહ્યો છે કે રવીવારે ધી, સેામવારે દુધ, મંગળવારે ગાળ, બુધવારે તલ, ગુરૂવારે દહી શુક્રવારે જવ શનિવારે અડદ, ભક્ષણુ કરીને જાય તે દેષ્ઠ રહે તે નથી-અથવા રવીવારથી અનુક્રમેચંદન સુખડ મૃતિકા, પુષ્પ, દહી. ઘી. તલ એનું દાન કરવું પાસે રાખવા, અથવા ભક્ષણ કરવુ. એ વાર શૂળના દોષને હણનારા છે.
कालपाशौ.
वावुत्तरस्यां विधौ वायुकोणेऽवनीजे प्रतीच्यां बुधे निर्ऋतौ च याम्ये गुरौ वह्निदिशि च शुक्रे शनौ च पूर्वे प्रवदति कालम् १७ तत्सन्मुखे भवेत् पाशा रात्रौ ज्ञेयो विलोमतः सन्मुखौ कालपाशौ च त्याज्यों वत्स ! प्रयत्नत: दिवा यस्यां दिशि कालस्तस्यांदिशिरात्रौ पाश इत्यर्थः
૧૮
રવિવારે ઉત્તર દિશામાં, સમવારે વાયુ કાણુમાં, મગળવારે પશ્ચિમમાં, બુધવારે નિતિ કાણુમાં ગુરૂવારે દક્ષિણમાં, શુક્રવારે અગ્નિ કાણુમાં, શનિવારે પૂર્વ દિશામાં કાળ છે. કાળની સામી દિશામાં પાશ છે, રાત્રિમાં વિપરીત સમજવું. કાળ—પાશ જો સન્મુખ આવે તે તેને ખાસ ત્યાગ કરવા. દિવસે જે દિશામાં કાળ હોય તે દિશામાં રાત્રિએ પાશ હાય એમ સમજવું.
अथ ताराबलम्.
जन्मभाद्दिनभं गण्यं नवभिर्भागमाहरेत् शेषास्तारा भवत्याद्यत्रिसप्तनव नो शुभाः
Aho ! Shrutgyanam
१९