________________
૧૮૯
કોઈ ગ્રંથકર્તા કહે છે કે યોગિની જ્યારથી બેસે છે ત્યારથી પંદર ઘટિકા સુધી ઉચે એ છે. અને પછીની દશ ઘટિકા સુધી સુતલ પાતાલમાં જુએ છે, પછીની દશ ઘટિકા સુધી વામ ભાગ અને પછીની દશા ઘટિ સુધી જમણે પાસે જુવે છે. અને ત્યાર પછીની પંદર ઘટિકા સન્મુખ જુવે છે. જ્યારે સન્મુખ જુએ ત્યારે તેને ત્યાગ કરવો ૮
वारयोगिनी स्वरोदये ब्रह्मयामले च. इंद्रचंद्राग्निनैर्ऋत्ययमतोयानिले क्रमात् सूर्यादिषु च वारेषु पर्यटेद्वारयोगिनी . जयदा पृष्ठदक्षस्था भंगदा वामसन्मुखी त्रिविधं योगिनीचक्रमित्युक्तं ब्रह्मयामले વાર મિની જેવાની રીત-પૂર્વ—ઉત્તર-અગ્નિ-
વૈત-દક્ષિણ પશ્ચિમ-વાયુ એ દિશામાં રવિવારથી અનુક્રમે વાર યોગિની ફરે છે જો તે વાગિની પીઠ પાછળ જમણી બાજુ પર આવે તો જય કરે છે–ષ્ટ છે. સમ્મુખ-ડાબી બાજુ પર આવે તો ભંગ કરે છે. આ ત્રણ પ્રકાર યોગિની ચક કક્ષામાં કહ્યું છે ૯-૧૦
__ अथ वारशूलनक्षत्रशूलौ सारसंग्रहे. शनिचंद्रौ त्यजेत्पूर्व दक्षिणे पंचकं गुरुम् पश्चिमे रविशुक्रौ च सौम्ये च बुधमंगलौ ज्येष्ठाप्राग पूर्वभं याम्ये करं सौम्येऽपरेफभम् वारशूलं भशलं व त्यक्त्वा यात्रा शुभावहा
Aho ! Shrutgyanam