________________
૧૯૪
મિથુન-કુંભ રાશિના ચંદ્રમાં ચંદ્ર પશ્ચિમ દિશામાં વસે છે. કર્ક વૃશ્ચિક-મીન રાશિના ચંદ્રમાં ચંદ્ર ઉત્તર દિશામાં વસે છે. (૨૩) એ પ્રમાણે મેષથી અનુક્રમે બાર રાશિમાં ચંદ્રનું ભ્રમણ પંડિતોએ કહ્યું છે. જે ચંદ્રમાં પ્રયાણ સમયે સન્મુખ આવે તે અર્થ લાભ કરે છે. દક્ષિણે સુખ સંપત્તિ આપે છે. પીઠ પર હોય તે પ્રાણ સંદેહ (આયુષ્ય ક્ષય) ડાબી બાજુ હોય તો ધનનો નાશ કરે છે તારાબળથી ચંદ્રનું બળ, ચંદ્રબળથી સૂર્યનું બળ, સૂર્ય બળથી ભૌમાદિ ગ્રહનું બળ શ્રેષ્ઠ છે. સંક્રાતિ–(એક રાશિમાંથી બીજી રાશિમાં જવું) સમયે જોવું. માર્તડમાં પણ કહ્યું છે કે –
शस्तः शशी तारबलेन पुंसां रविस्तु शस्तः शशिनो बलेन शेषास्तु शस्ताः सवितुर्बलेन महीसुताद्याः क्रमशो वरिष्ठा:
પુરૂષોને તારા બળથી ચંદ્રબળ, ચંદ્રબળ પરથી સૂર્ય બળ, અને સૂર્યબળ પરથી ભૌમાદિ ગ્રહોનું બળ અનુક્રમે શ્રેષ્ઠ છે. | મુ. મા. વાસ્તુ પ્ર. જન્ને “કૃષ્ટ વિધo” ની ટીકામાં તથા કુ. ચિ. વા. . . . “રતિસ્બી પીવામાં ચંદ્ર કહી દિશામાં છે તે જોવાની રીત ઉપર કહી તેથી જુદી છે, અને કુ. વિ. થા. . . ૨૦૭ ઉપધરામાં મુaઈમાય એ કલેકેને નિર્મૂળ કહ્યા છે. કા. મા ત્રિષિયાત્રા પ્ર. લો. ૩૨-૩૩ માં ચંદ્ર ભ્રમણને વિચાર કર્યો છે તે એ હિંgo પ્રમાણે મળે છે.
अथ समयज्ञानं वसिष्ठेनोक्तं. पूर्वाह्न तत्तरां गच्छेन्मध्यान्हे पूर्व तेो व्रजेत्
Aho ! Shrutgyanam