________________
૧૮૧
વાસ્તુના કળશ ચક્ર જેવાની રીત. સૂર્ય મહા નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. પ્રથમના પાંચ શ્રેષ્ઠ છે. પછીના આઠ (૬-૧૭ શ્રેષ્ઠ છે. પછીના નવ (૧૪–૨૨)નેટ છે, પછી છ (૨૩-૨૪) શ્રેષ્ઠ છે. કુ. ચિંમાં કળશ ચક્ર જુદું છે. (૨૫)
अथ वामाकर रंध्रात् पुत्रा दनादायात्पंचमे भारकरे स्थिते पूर्वाशादिमुखे गेहे विशेद्वामा भवेद्यत: पूर्वद्वारगृहप्रदेशसमये प्रदेशलग्नाद् यदष्टमं स्थानं तस्मात् पंचसु स्थानेषु मध्ये अन्यतमस्थानस्थितो रविश्चेत्तदा प्रवेशकर्तुर्वामः स्यात् । एवं दक्षिणादिद्वारेऽपि बोध्यम्
પૂર્વારના ઘરમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ સમયની લગ્ન શુધ્ધિમાં જે બ્રાત પંચમે મા સિત્તે અષ્ટમ સ્થાનથી પાંચ રાશિમાં સૂર્ય હોય તે (૮–૧૨) વામક છે એમ સમજવું. જે વામાર્ક આવે તો તે ઘરમાં પ્રવેશ કરે શુભ છે. દક્ષિણ દ્વારના ઘરમાં પ્રવેશ કરતી વખતે લગ્ન શુધિમાં જે પુત્રા પંચમ સ્થાનથી પાંચ રાશિમાં (પ-૮) માં સૂર્ય આવે તો વામાર્ક છે એમ સમજવું. પશ્ચિમકારના ઘરમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ લગ્ન શુધ્ધિમાં જે ધનાત્ બીજા સ્થાનથી પાંચ રાશિમાં સૂર્ય આવે (૨–૬) તો વામાર્ક * दामभागवते तृतीयपरिच्छेदे गृहप्रवेशप्रकरणे, मुहूर्ततत्वे तट्टीकायां, मुहर्त दीपकटीकायां । वामार्कविचार: प्रकारांतरेण कथितः। जिज्ञासुभिस्तत्रैवावश्यं दृष्टव्यम् विस्तरभियान न लिखितम्
Aho ! Shrutgyanam