________________
૧૮૨
છે એમ સમજવું ઉત્તર દ્વારના ઘરમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ લગ્ન શુધ્ધિમાં ગાયત અગીયારમાં સ્થાનથી પાચ સ્થાનમા(૧૧-૩ સુધીમાં સૂર્ય આવે તે વામાર્ક છે એમ સમજવું પૂર્વાભિમુહ ઘર કોને કહેવું–જે ઘરમાંથી બહાર નીકળનાર માણસનું મુખ પૂર્વ દિશા તરફ હોય તે ઘરને પૂર્વાભિમુખ ઘર સમજવું. એ પ્રમાણે દક્ષિણ-પ્રશ્ચિમ-ઉત્તરાભિમુખ સમજી લેવા–વિશેષ સૂચના–વામા જેવાની રીત ઉપર કહી છે તે ચાલુ રીતી છે. બીજા પણ વામાર્કના પ્રકારો છે. કુ. વિં. ત્રીજી લોક ૧૦૬ ની પીયૂષધારામાં તથા કુ. જિં. . . . ૫ ની પીવધારામાં વિશ્વકર્મા કહે છે १ लपात्यागादितो दिक्षु द्वौ द्वौ राशी नियोजयेत् एकमेकं न्यसे काणे सूर्य वामे विचिंतयेत् ति मु. तत्वटीकायाम् व्यवहार तत्वे दानभागवततृतीयपरिच्छेदे गृ. प्र. प्रकरणे विश्वमा જે પ્રકાર નામાકને કહ્યો છે તે જ પ્રકાર મુ. તત્વમાં વ્યવહાર તત્વમાં છે. કુ. રીપની ટિકામાં બીજા ત્રણ પ્રકાર કહ્યા છે કે જે પૂર્વોકત બેઉ પ્રકારથી જુદા છે જેની ઈચ્છા હોય તેણે તેમાં જેવું.
अथ गृहप्रवेशे लग्नशुद्धिमाह श्रीपतिः रिक्तातिथि सुतभानुवारौ निंद्याश्च योगाः परिषर्जनीयाः मेष: कुलीरोमकरस्तुला च त्याज्या. प्रवेशे हि तथा तदंशाः २७
રિકતા તિથી રવી–શનિવાર–નિંઘો ત્યાગ કરવા. મેષ-કર્ક મકર-તુલા રાશિના (ચર રાશિના) લગ્ન તથા તેના નવમાંશને ગૃહપ્રવેશમાં ત્યાગ કરવો. (૨૭) .
Aho ! Shrutgyanam