________________
૧૭૮
નથી. દુધ જેમાંથી નીકળતું હોય તેવા ઝાડો ધનને નાશ કરે છે. અને કાંટાવાળા ઝાડે શત્રુને ભય પેદા કરે છે. ફળવાળા ઝાડે પ્રજાને નાશ કરે છે, અને ઘર પાસે પીળા પુવાળા વૃક્ષ રાખવા નહી. ઉપલી હકીગતો નવમ રાદ્ધધધત-પવનવિર પ્રજામાં વિસ્તારથી આપી છે. જીજ્ઞાસુએ જરૂર તેમાં જોઈ લેવું. જે ઘરની આજુબાજુ તેવા દુષ્ટ ફળદાયી વૃક્ષો હોય તે તેનું છેદન કરાવતી વખતે તેની પૂજા બલિદાન મુકી પ્રાર્થના કરવી यानीह भूतानि वसंति तानि बलिं गृहीत्वा विधिवत्प्रयुक्तम् અન્યત્ર વાસં સહચિંતુ ક્ષમતુ તાન્યા જાતુ તે: એ મંત્રથી પ્રાર્થના કરવી બલિદાન મુકવું એમ માર્તિક0મ. ૧૭ માં છે.
अथ गृहप्रवेशनक्षत्राणि. रेवती मृगचित्रासु मैत्रे पुष्योत्तरात्रये श्रुतिद्वये कभे स्वातौ गृहप्रवेशनं शुभम्
રેવતી, મૃગશીર્ષ, ચિત્રા, અનુરાધા, પુષ્ય, ત્રણઉત્તરા (ઉ.ફા. ઉ. વ. ઉ. ભા.) શ્રવણ, ઘનિષ્ટા રહિણ, સ્વાતી એ નક્ષત્રો ગૃહ પ્રવેશમાં શુભ છે (૧૯)
मृदुध्रुवक्षिप्रचरेषु मूलभे वास्त्वर्चनं भूतबलिं च कारयेत् २०
મૃદુસંજ્ઞાના નક્ષત્રો, ધ્રુવસંજ્ઞાના નક્ષત્રો, ક્ષિપ્રસંજ્ઞાના નક્ષત્રી ચરસંડાના નક્ષત્રો, મૂળ એટલા નક્ષત્રોમાં વાસ્તુ પૂજા-ભૂતબલિ કરવા શુભ છે. (૨૦)
Aho! Shrutgyanam