________________
૧૭૧
अन्यत्रापिआवश्यके कर्मणि वेश्मनश्चेन्मुहूर्तयुक्तो न भवेत्प्रसंग: सत्ताम्रपात्रोपरि तद्विधेयं पात्रोधृति प्राप्तमुहूर्तकाले.॥
બેઉ કેને સારાંશ એકજ હોવાથી ભગે અર્થ આપે છે દ્વારશાખા મૂકવાની જરૂરી છે, અને જે તે માસમાં, કઈ પણ શુભ મુહૂર્તને દિવસ નહી મળતો હોય તે તાંબાના પતરા ઉપર દ્વારશાખાનું સ્થાપન કરવું. અને જ્યારે સારૂ મુહૂર્ત આવે તે દિવસે તાંબાનું પતરૂ દ્વારશાખા નીચેથી કાઢી લેવું દ્વારશાખા મુકવા માટે તિથિઓ પણ કહી છે. ज्योतिनिबंधे-पंचमी धनदा चैव मुनिनंदवसौ ७८९ शुभम्
प्रतिपत्सु न कर्तव्यं कृते दुःखमवाप्नुयात् ॥ द्वितीयायां द्रव्यहानिः पशुपुत्रविनाशनम् ॥ तृतीया रोगदा ज्ञेया चतुर्थी भंगकारिणी ॥ कुलक्षयं तथा षष्ठी दशमी धननाशिनी विरोधकदमा पूर्णा न स्याच्छाखावरोपणम् ।।
દ્વારશાખાના સ્થાપનમાં પંચમી–સપ્તમી અષ્ટમી નવમી શુભ ધન આપનારી છે. પ્રતિપદામાં દુખ પ્રાપ્ત થાય, તૃતીયા રોગ આપનારી છે ચતુથી ભંગ કરનારી છે ષષ્ટીમાં કુળને ક્ષય કરે છે. દશમી ધનને નાશ કરે છે. અમાવાસ્યા વિરોધ કરાવે છે. અને પૂર્ણિમાં પણ શુભ નથી-(૮-૯-૧૦)
Aho ! Shrutgyanam