________________
૧૪૬
करोति नाशमभिजित्तूलराशिमिवानलः॥ वशिष्ठसंहितायां विवाहप्रकरणेऽप्येवमेव
સૂર્યોદયથી ચોથે લગ્ન તેને અભિજીત કહે છે, અને સાતમી રાશિને ગોધૂળિક કહે છે. તે બેઉ વિવાહમાં પુત્ર પિરાના સુખને આપનારા છે. પૂર્વ દેશમાં, કલિંગ દેશમાં, ગોરજ લગ્ન મુખ્ય છે. અને દરેક દેશોમાં અભિજીત લગ્ન મુખ્ય અને દરેક દોષોને નાશ કરનાર છે. મધ્યાન્હ સમયે અભિજીત નામનું મુહૂર્ત છે, અને જેમ ભગવાન શંકરે ત્રિપુરાસુરને હણે તેમને સર્વે દેષોને હણનારૂ છે. સૂર્ય દિવસના મધ્ય ભાગમાં આવે ત્યારે તેને અભિજીત મુહૂર્ત કહે છે તે અગ્નિ જેમ રૂના સમૂહને ભસ્મ કરે તેમ સઘળા દેને ભસ્મ કરે છે. આ હકીકત વસિષ્ઠ સંહિતાના વિવાહ પ્રકરણમાં પણ છે. વિસ્તાર થાય તેથી અહીં આપી નથી. ૧૨૫.
देशपरत्वे-ब्रह्मायामले विशेषः मध्यादभ्यधिक विवाहसमयं नेच्छंति कर्णाटकाः पांड्याः केरलमालवाश्च मगधाः पूर्वान्हकालं तथा सिंधू बर्बरशुरसेनविषये रात्रौ तथा मंगलं .... गंगानार्मदकौरवाः परिणयं नेच्छंति गोधूलिषु १२६
બ્રાહ્મયામળમાં દેશ પરત્વે લગ્ન સમય કહ્યો છે કે કર્ણાટક દેશના લેકે મધ્યાન્હ પછી વિવાહ સમયને ઈચ્છતા નથી. પાંડયા કેરળ-માળવામગધદેશવાસીઓ પૂર્વાહ કાળને ઈછતા નથી. સિંધુ બર્બર, શૂરસેન દેશમાં રાત્રીએ મંગળકાર્ય (વીવાહ)ને ઇચ્છતા નથી
Aho ! Shrutgyanam