________________
૧૪૯
દોષના ભંગ કરે છે. ( ચૌદ પ્રકારના ભગ ) ઉપર મુજબ વિચારતા સૂર્ય તૃતીય સ્થાનમાં હૈાય એટલે મધ્યરાત્રિ પછીથીજ સૂર્ય તૃતીયા સ્થાનમાં આવે અન્યથા સંભવ રહેતેજ નથી તેથી મધ્યરાત્રિ પછીથી પણ લગ્ન થઇ શકે તેમજ સુ` લગ્ન કુંડલીમાં છઠ્ઠું આવે તે પણ જામિત્રના દોષ હણે છે. તે પણ દિવસે પાછલા ભાગમાં (અપરાન્ત સમયમાં) આવે છે તે પરથી અપરાન્તમાં પણ લગ્ન થઇ શકે એમ કેટલાએક પડિતા કહે છે. નહી તો મુ. માતરના યામિત્ર દેષના ભંગ કહ્યો છે તે નિરર્થક થઇ પડે છે. બીજા પણ ઉપલી હકીકટને મળતા ક્ષેાકેા. યામિત્ર દેષ ભંગમાં મળી આવે છે આ બાબતને પડિતાએ વિચાર કરવા. ૧૨૭.
गोरजलग्नकालः मु. तत्त्वटीकायाम्.
यावद्दिनांते दिशि पश्चिमायां पश्येत्तृतीयं विबिंबभागम् तस्मात्परं नाडिक युग्ममेके गोधूलिकालं मुनयेो वत ૬૮
જ્યારે દિવસ પૂરા થતા પશ્ચિમ દિશામાં સૂર્ય મંડળને તૃતીય ભાગ દેખાય ત્યારથી એ ધટીકાને જે સમય તેને મુનિએ ગેારજ સમય કહે છે મુ. માર્તપુરને મત એથી જુદા છે. વેર્યાંસ્વાવપૂર્વ તથા સુર્યનારાયણના અ` ભાગના અસ્ત થાય ત્યાર પછી અને સંપૂર્ણ અસ્ત થયા પછીની અડધી ઘટીકા (અસ્ત થતાં પહેલાં પંદર પળ છ મીનીટ) અને અસ્ત પછીના પદર પળ ( ૭ મીનીટ ) એમ કરીને અડધી ઘટીકાના સમય તેને ગારજ સમય કહ્યો છે. ૧૨૮.
Aho! Shrutgyanam