________________
૧૪૭
ગંગાનદાના તટપર નીવાસ કરનારા કૌરવદેશના લેાકેા ગેરજ સમયે વીવાહને ઇચ્છતા નથી. ૧૨૬.
शार्ङ्गयविवाहपटले.
दिनापराधे च कपाटसंधौ क्रांत्याश्च साम्ये कुलिकार्धयामे संवैधूते च व्यतिपात योगे पाणिग्रहः स्याद्विषभक्षतुल्यः १२७
દિવસના ત્રીજા ભાગમાં, સંધ્યા સમયમાં, ક્રાંતિસામ્યમાં, કુલિક-અ યામ-યામામાં, વૈધૃતમાં, વ્યતિપાતયેાગમાં પાણીગ્રહણ કરે તે! તે વિષભક્ષણના સમાન છે. વિશેષ સુચનાઃ-અપરાહ્નમાં લગ્નને નિષેધ કરનારા ધણા વચને મળી આવે છે. તેમજ કેટલાએક પડિતા કહે છે કે મધ્યરાત્રિ પછીથી પણ લગ્ન કરવા નહી. પરંતુ વિવાહની લગ્નશુદ્ધિમાં વામિત્ર દોષ કહ્યો છે અને તેના ભગ પણ કહ્યા છે. મુ. માર્તક વિવારમાં યામિત્ર દોષના ભગ ચૌદ પ્રકારના કથા છે તેમાં કહે છે કે
.
सत् स्त्रिष्टाच्चनिजांशभेऽस्तमखिलं पश्येदरित्र्यायगे
सूर्ये वा खजलायकेाणगशुभा वाब्जं प्रपश्येन्न तत् ३३ શુભગ્રહ પોતાના મિત્ર-ઉચ્ચ સ્વગ્રહમાં હાય, અથવા મિત્ર ઉચ્ચ પોતાના નવમાંશમાં હાય, અને સપ્તમ સ્થાનને પૂર્ણ દ્રષ્ટિથી જોતે! હાય તે! જામિત્ર દોષનો ભંગ થાય છે. (આમાં છ પ્રકાર ) અથવા સૂ` ૬-૩-૧૧ સ્થાનમાં એઠે! હાય (ત્રણ પ્રકાર ) અથવા શુભગ્રહ ૧૦-૪-૧-૫-૯ સ્થાનમાંથી ગમે તે સ્થાને બેઠે! હાય અને સંપૂર્ણ દ્રષ્ટિથી ચદ્રને જોતા હૈાય તેા (પાંચ પ્રકાર) જામિત્ર
Aho! Shrutgyanam