________________
૧૫૭
રવીવારે રાગા થાય, ભામે મૃત્યુ થાય બુધવારે વિધવા થાય, ગુરૂ-શુક્ર-ચંદ્ર-શનીવારા વધુ પ્રવેશમાં સિદ્ધિ આપનારા છે (૧૩૭) पीयूषधारा - ज्योतिर्निबंधे शुभाशुभप्रकरणे श्लो. ३७ टीका. न वारदोषाः प्रभवति रात्रौ देवेंद्र दैत्येंद्र दिवाकराणाम् दिवा शशांकार्कज भू सुतानां सर्वत्र निद्यो वुधवासरश्च १३८ ગુરૂ-શુક્ર-રવિવારના જે દેખા છે તે રાત્રિના નથી (દિવસે દેષ છે) ચંદ્ર—શની—મ`ગળવારના જે દેષા છે. દિવસે નથી (રાત્રિમાં છે) અને બુધવારના દેષ દિવસ-રાત્રિ છે. તેથીજ બુધવારે દિવસ રાત્રિએ એટી વીદાય કરાતી નથી (૧૩૮)
अथ द्विरागमनम्.
सन्मुखं दक्षिणं शुक्रं त्यक्त्वा विमत्सरे उद्वाहप्रोक्तभे वारे द्विरागमनमिष्यते
१३९
લગ્ન સમયે વરને ત્યાં કન્યાને પ્રવેશ થયાં પછી (વધૂ પ્રવેશ થયા પછી) કન્યા પિતાને ત્યાં પાછી આવે અને પેાતાની ઇચ્છા મુજબ રહી પતિને ઘેર બીજી વાર જાય તેને દ્વિજ્ઞમન કહે છે આ રીવાજ ધણી જગ્યા પર ચાલું છે અને ઘણી જગ્યા પર બીલકુલ નથી દ્વિરાગમન વિવાહના નક્ષત્રૌમાં એક વર્ષમાં સન્મુખ તથા દક્ષિણ શુક્રને ત્યાગ, કરી શુભ વારામાં શુભ છે, શુક્ર સન્મુખ-દક્ષિણ જાણવાની રીત-શુક્રને પૂર્વોદય થયા હોય તે પૂર્વ દિશામાં જનારને સન્મુખ સમજવા પશ્ચિમ જનારને પીઠ પાછળ, દક્ષિણ દિશામાં
Aho! Shrutgyanam
.