________________
૧૬૧
૧ વાસ્તુશા. તગાર માદ્ધ चैत्रे शोककरं ग्रहादिरचनं स्यान्माधवेऽर्थप्रदं ज्येष्टे मृत्युकरं शुचौ पशुहर तवृद्धिदं श्रावणे ।। शून्य भाद्रपदेऽश्चिने कलिकरं भृत्यक्षयं कार्तिके धान्य मार्गसहस्ययोर्दहनभिर्माचे श्रियै फाल्गुने ।। फाल्गुने पौषवैशाखे श्रावगे मार्गशीर्षके वास्तुकार्य प्रकुर्वीत धनुर्मीनरविं त्यजेत् ॥
જે ચિત્ર માસમાં નવું ઘર વિગેરે બનાવવામાં આવે તે કર્તાને છેક કરે છે. વૈશાખ માસમાં અર્થ-ધન આપે છે. જેઠ માસમાં મૃત્યુકારક છે. આપા માસમાં પશુ વગેરેનો નાશ કરે છે. શ્રાવણ માસમાં પશુ વગેરેની વૃદ્ધિ કરે છે. ભાદ્રપદ માસમાં શૂન્ય-કાંઈપણ ફળની પ્રાપ્તિ થતી નથી. આધિન માસમાં કલેશ આપે છે. કાર્તિક માસમાં નોકર-ચાકરનો ક્ષય કરે છે. માર્ગશીર્ષ તથા પોષ માસમાં ધાન્યની વૃદ્ધિ કરે છે. માઘ માસમાં અગ્નિને ભય કરે છે. કાળુન નાસમાં શ્રી–લક્ષ્મી આપે છે. ૧.
કશુન, પ. વૈશાખ, શ્રાવણ. માર્ગશીર્ષ એ માસમાં વાસ્તુ કાર્ય કરવું પરંતુ ધનાર્ક-મીનાને ત્યાગ કરવો. ૫. મર્તમાં
यं छ विशेदारमोदितमास्सु नारदमतान्माघार्ज शुक्रेषु तु . . . . ૨૨ હારંભના જે માસે કલા છે “ માધવ જ જુન ના ૬ વૈશાખ, પોપ, ફાગુન, શ્રાવણ. માર્ગ
Aho ! Shrutgyanam