________________
૧૬૦
कालविवेकेऽपि.
न शक्रदोषो नच जीव दोषस्तारादलं चंद्रबलं न योज्यम् द्विरागमादौ नवकायकाया दीपोत्सवे मंगलमामति १४५
કાળ. વિવેક નામના પુસ્તકમાં કહ્યું છે કે જ્યારે બીજી વાર કન્યા પતિને ઘેર જાય ત્યારે શુક્રને દેવ-ગુરૂને દેષ, તારા બલ ચંદ્રબલ કોઇ પણ જેવું નહી તે દીપિત્સવીને પ્રસંગ હોય તે-શુભ છે કેટલાએક પતિએ તે ત્રિ પર જને અપવાદ કહ્યું છે કુ-રિં--. पिज्ये गहे चेत्कुचपुष्पसंभवः स्त्रीणां न दोषः प्रतिशुक्रसंभवः भृग्वगिरोवत्सवसिष्ठ कश्यपात्रीणां भरद्वाजमुनेः कुले तथा
પિતાને ઘેર જે કન્યાને ઋતીમતી થવા વિગેરેને સંભવ માલુમ પડેતો પ્રતિ શુક્ર-સન્મુખ–દક્ષિણ શુક્રનો દેવ નથી પણ જે તે ભૂગ અંગીરા–વસ્ય–વશિષ્ટ-કશ્યપ-અત્રિ-ભરદ્વાજ મુનીના વંશ જે હોય તે ઉqવધારામાં બીજો અપવાદ પણ કહ્યો છે કે
एकग्नामे पुरे वापि दुर्भिक्षे राष्ट्रविप्लवे । विवाहे तीर्थयात्रायां प्रतिशुक्रो न दुष्यति.
એક ગામમાં, એક નગરમાં, દુષ્કાળને વખતે રાજ્યક્રાંતિ સમયે, વિવાહમાં, તીર્થયાત્રામાં, પ્રતિ શુક્રને દોષ નથી. (૧૫)
ઇતિ સંસ્કારપ્રકરણમ.
Aho ! Shrutgyanam