________________
૧૫
જનારને ડાબે અને ઉત્તરમાં જનારને દક્ષિણ સમજવો ત્યારે પૂ ઉત્તર દિશામાં જવુ નહિ–પણ પશ્ચિમ-દક્ષિણ દિશામાં જવું શુભ છે.
જે શુક્રના પશ્ચિમાય હાય તે પશ્ચિમ દિશામાં જનારને શુક્ર સન્મુખ, દક્ષિણમાં જનારને દક્ષિણુ, પૂર્વમાં જનારને પીડે અને ઉત્તરમાં જનારને વામ શુક્ર સમજવે. ત્યારે પશ્ચિમ-દક્ષિણમાં જવુ नही पूर्व - उत्तरमा नारने शुल छे पीयुषधारा - द्विरागम प्र० पृष्टे भृगौ पुत्रवती प्रयाणे कांतां कुलीनां शुभगां करोति ॥ अग्ने सुखं वै विदधाति शक्रो वेधव्यशौकों खलु नास्ति शुक्रे અર્થાત્ પીઠે શુક્ર હાય અને સ્ત્રી પ્રયાણ કરે તે! પુત્રવતી થાય છે અને તે સ્ત્રીને કુલીન-સારા ભાગ્યવાલી કરે છે. શુક્ર સન્મુખ હાય તા વિવિધ પ્રકારનું સુખ આપે છે, અને જો પીઠે અને સન્મુખ શુક્ર નહી હૈાય અને પ્રયાણ કરે તે વૈધવ્ય તથા શાક આપે છે. ૧૩૯ पीयूषधारायां बादरायणः -
चैत्रे पौषे हरिस्वप्ने गुरोरस्ते मलिम्लुचे नवादागमनं नैव कृते पंचत्वमाप्नुयात् अस्तंगते भृगोः पुत्रे तथा सन्मुखमागते नष्टे जीवे निरंशौ वा नैव संचारयेद्वन् गर्भिण्या बालकेनापि नववध्वा द्विरागमे पदमेकं न गंतव्यं शक्रे सन्मुखदक्षिणे गर्भिणी स्रवते गर्भ बालो वा मरणं व्रजेत् नवा वधूभवेद् वंध्या शुक्रे सन्मुखदक्षिणे
Aho! Shrutgyanam
१४०
१४१
१४२
१४३