________________
૧૫૬
ज्योतिर्निबंधे पीयूषधारायाम.
वधूप्रवेशनं कार्य पंचमे सप्तमे दिने नवमे च शुभे वारे सुलग्ने शशिनो बले १३५
વધૂ પ્રવેશ ૫-૭-૯ દિવસે શુભવારે, શુભ લગ્નમાં બલવાન ચંદ્રમાં કરો આ ઉપરથી સમ દિવસ અને વિષમ દિવસ બેઉ આવે છે. એમ મતાંતર છે. એકીના દીવસમાં ૫-૭–૯ દિવસે શ્રેષ્ઠ છે. અને બેકીના દિવસેમાં ૨-૪-૬-૮-૧૦-૧ર-૧૪–૧૬ દિવસો શ્રેષ્ઠ છે એમ ઉર ધરા કહે છે. જે સોળ દિવસમાં સબળ કારણું સર વધૂ પ્રવેશ નહીં થયો હોય તે એક વર્ષમાં એક મહીનામાં, એક દિવસમાં પાંચ વર્ષ સુધીમાં કરો. અને જે પાંચ વર્ષમાં નહી થાય તો પછી યથેચ્છ (મરજી મુજબ કરી લેવો) એક વર્ષમાં કરવો નહી આ વાત ઉpsધામાં સ્પષ્ટ કરી છે. (૧૩૫)
स्वातीमूलोत्तराहस्त रेवती मृगपुष्यभे चित्राश्विनी मघाकर्णेऽनुराधावसुभे तथा १३६ रितां भद्रां तिर्थी त्यक्त्वा वारानकेशभूमिजान् वधूप्रवेशनं गेहे शस्तमाहुः शुभे विधौ
१३७ વધુ પ્રવેશના નક્ષત્ર-તિથી-વારે સ્વાતિ મૂળ–ઉત્તરાત્રય-હસ્ત રેવતી-મૃગશીર્ષ—પુષ્ય-ચિત્રા-અશ્વિની મધા, શ્રવણ, અનુરાધા-ધનિષ્ઠા નક્ષત્રમાં રિકતાતીથી ભદ્રાતીથી તથા રવી-ભૌમ-બુધ-વારે શિવાયની તીથી-વારેમાં, શુભ ચંદ્રમાં વધુ પ્રવેશ શુભ છે. ગ્રંથમાં કહ્યું છે કે
आदित्यवारे प्रभवंति रोगा भौमे च मृत्युविधवा बुधे च गुरौ भृगौ सेमिशनैश्चराणां सिध्यति कार्याणि वधूप्रवेशे
Aho ! Shrutgyanam