________________
૧૫૪
વિવાહ સમયની લગ્ન કુંડળીમાં લગ્ન ચંદ્ર–પાપ ગ્રહો હોય, છઠું ચંદ્ર-શુક્ર હોય, સપ્તમ સ્થાનમાં શુભાશુભ કઈ પણ ગ્રહ હોય, દશમે બુધ હોય, ચંદ્ર બારમે હેય, ચતુર્થ સ્થાનમાં રાહુ હોય, અષ્ટમ સ્થાનમાં મંગળ, શુભ ગ્રહ હોય, તૃતીયસ્થાનમાં શુક્ર હોય તે મુજે મવતિ શોકકારક છે–ષ્ટ છે. અગીયારમે શુભાશુભ કઈ પણ હોય, શુભ ગ્રહો વિ . નીંઘસ્થાન ૬-૮–૧૨ શીવાય ગમે તે સ્થાનમાં બેઠો હોય મંગળ શીવાયના ૩-૬-૮ સ્થાનમાં હોય ચંદ્રમાં ૩–૪–૨ સ્થાનમાં હોય તો જ મત શુભકારક છે. રામ નવમાંશને સ્વામી લગ્નને સ્વામી દષ્કાણને સ્વામી-૮-૬ હેાય તે પ્રત્યે મતિ મૃત્યુકારક છે. (૧૩૧)
તિષિાવવા પુ. માટે. दोषाणां शतमिदुजः शतयुगं शुक्रो गुल्यातये लक्ष कंटककोणगोंऽगमिनचंद्रोजखि पातादिकान् १३२
રા : કેંદ્ર-ત્રીકોણ સ્થાનમાં ૧-૪-૭–૧૦–૧–૯ જે બુધ બે હેય તે સો દેશને નાશ કરે છે. અને શુક્ર ઉપરોક્ત રથાનમાં હોય તે બશે દેશને હણે છે અને જે પૂર્વોકત સ્થાનમાં ગુરૂ બેઠો હોય તે એક લાખ દોષને હણે છે. નવાસૂર્ય-ચંદ્રથી બલ પામેલું લગ્ન હોય તો પાત વગેરે દેશોને હણે છે. આગળ શુદ્ધિકળામાં ઘણી હકિગતો આવે છે. ૧૩૨.
अथ वधूप्रवेशः वधूप्रवेशो न दिवा प्रशस्तो नृपप्रवेश न निशि प्रशस्त: રિલાગૌર છૂફ રા: લર્તિવરાત્રિવિધ:વેરા રૂરૂ
Aho! Shrutgyanam