________________
૧૬૬
વિશેષ સૂચના-ખાત મુહૂર્તના વિષયમાં રોષની દિશાઓ પર ભ્રમણ કરે છે એને જ રાહુ ભ્રમણ કહે છે. જે દિશામાં મુખ-પૃષ્ટ-પુચ્છ નહીં હોય તે દિશામાં ખાત કરવું એમ સિદ્ધાંત છે. હવે રાહુ ભ્રમણને બે પ્રકાર છે. તળ પર સવ્ય પ્રકાર ઇશાનથી અગ્નિ નિતિ વાયુ અને અપસવ્ય ક્રમમાં ઇશાનથી વાયુ નિતિ અને અગ્નિ વિવાહ વેદીમાં જે ખાત કહ્યું છે તેમાં મતાંતર નથી. પરંતુ ગૃહ દેવમંદિર–જળાશયમાં મહૂર્તમાં પ્રકાર કહ્યો છે તે આપે છે. પરંતુ કુ. જિં વાના . देवालये गेहविधौ जलाशये राहार्मुखं शंभुदिशाविलोमतः मीनार्कसिंहार्कमगार्कतस्त्रिभे खाते मुखात्पृष्टविदिक् शुभा भवेत्
દેવાલયમાં મીનથી ત્રણ રાશિના સૂર્યમાં ઈશાન કોણમાં, મિથુન નથી ત્રણ રાશિના સૂર્યમાં વાયુકાણુમાં, કન્યાથી ત્રણ રાશિના સૂર્યમાં નિઋતિકાણમાં, ધનથી ત્રણ રાશિના સર્યમાં અગ્નિકોણમાં રાહુનું મુખ જાણવું.
નૂતન ઘર બાંધતી વખતે સિંહથી ત્રણ રાશિના સૂર્યમાં ઈશા નમાં, વૃશ્ચિકથી ત્રણ રાશિના સૂર્યમાં વાયુકોણમાં, કુંભથી ત્રણ રાશિના સુર્યમાં નિતિકેણુમાં, અને વૃષભથી ત્રણ રાશિને સુર્યમાં અગ્નિકોણમાં રાહુનું મુખ સમજવું.
જલાશય બાંધતી વખતે મકરથી ત્રણ રાશિના સુર્યમાં ઈશાનમાં, મેષથી ત્રણ રાશિના સુર્યમાં વાયુકોણમાં, કર્કથી ત્રણ રાશિના સુર્યમાં નિતિકણમાં, અને તુલાથી ત્રણ રાશિના સુર્યમાં અગ્નિ કાણુમાં રાહુનું મુખ સમજવું.
Aho ! Shrutgyanam