________________
૧૫૫
વધુ પ્રવેશ દિવસે નેષ્ટ છે, નૃપપ્રવેશ રાત્રિએ નષ્ટ છે. દીવસ અને રાત્રીમાં ગૃહપ્રવેશ શુભ છે. એ ત્રણ પ્રકરાને ગૃહપ્રવેશ કહેવાય છે. ગૃહ પ્રવેશ ત્રણ પ્રકારને છે તેના લક્ષણો મુળ વિ. #
ofમતાક્ષત્ત-વરિષ્ટ કહે છે કે अपूर्वसंशः प्रथमः प्रवेशो यात्रावसाने तु सपूर्वसंशः वंद्वाभयस्त्वग्निभयादिजातस्त्वेवं प्रवेशस्त्रिविधः प्रदिष्टः
અપૂર્વ પ્રવેશ, સપૂર્વ પ્રવેશ, ધધાભય પ્રવેશ, અને એ વધૂ પ્રવેશ એમ એકંદર ચાર પ્રવેશ કહેવાય છે. નવું ઘર બાંધી તેમાં પ્રથમ પ્રવેશ કરવો તેને સર્વ દેવા કહે છે તીર્થ યાત્રા કરી ગૃહમાં પ્રવેશ કરે તેને સંપૂર્વ ઘરા કહે છે. અગ્ની દાહથી અથવા રાજાએ ક્રોધથી ભાંગી નાંખેલા ઘરને દુરસ્ત કરી તેમાં પ્રવેશ કરે તેને અંદાજે પ્રવેશ કહે છે કોઈ કહે છે કે
ટૂં કા અર્થાત અતિ વૃષ્ટિથી અગ્નિથી નાશ થયેલા ઘરને દુરસ્ત કરી તેમાં પ્રવેશ કરે એવો અર્થ કરે છે. અને ચોથો વધુ પ્રવેશ-નૂતન परिणीताया व-वाः प्रथमतः क्रियमाणो भर्तृगृहे प्रवेश वधप्रवेशः નવી પરણેલી વધૂને પતિના ઘરમાં પ્રથમ પ્રવેશ કરાય છે તેને વધુ પ્રવેશ કહે છે. હું ઘેરા રણ પ્રકારનો કયારે કરવો તે વાત ગ્રંથ કર્તાએ કહી છે. અડી વધૂ પ્રવેશને વીચાર કહે છે. (૧૩૩) वशिष्ठः-षष्ठाष्टमे वा दशमे दिने वा विवाहमारभ्य वधूप्रवेशः
पंचांगसंशद्धदिनं विनापि विधावसद्गोचरगेऽपि कार्य: १३४
વિવાહના દીવસથી ૬-૮-૧૦ દીવસે પંચાંગ શુદ્ધ-ચંદ્ર બલ નહીં હોય છતા પણ વધુ પ્રવેશ કરવો.
Aho ! Shrutgyanam