________________
૧૪૪
मैंॉजीघटिकागोरजलमकालविचारः पीयूषधारायाम.
सर्वदेशेषु पूर्वाहे मुख्यं स्यादुपनायनम् मध्याह्न मध्यम प्रोक्तमपराढे तु गर्हितम्
૨૨૨ દરેક દેશમાં ઉપનયન સંસ્કાર પૂર્વાન્યમા દિવસના પહેલા ભાગમાં કરવો મુખ્ય છે. મધ્યાન્હમાં મધ્યમ છે અને અપરાહ્મમાં બપોર પછી કરવો નષ્ટ છે. કારણકે ઉપર કહી ગયા છે કે જે અપરાઢમાં ઉપનયન સંસ્કાર કરે તે બીજીવાર સંસ્કાર કરવો પડે.
વિશેષ–જે દિવસે જનાઈ દેવું હોય તે દીવસના દીનમાનની ઘટીકાના ત્રણ ભાગ કરવા. પહેલે ભાગ તે પૂર્વાહ, બીજો ભાગ મધ્યાન્હ, અને ત્રીજો ભાગ તે અપરાન્ત કહેવાય છે. આ વાત
gTTTમાં કહી છે. ટૂથબ્રોઇં મુર્તાનાં તુ વન पूर्वान्हः प्रथमः प्रोक्तो मध्यान्हस्तुततः परम् अपरान्हस्ततः प्रोक्तो मुहूर्तानां तु पंचकम् इति नारदमुनि ४९ छ :त्रिधा विभज्य दिवसे तत्रादौ कर्म दैविकम् द्वितिये માનુષ શાર્થ તીર્થ તુ Hિ દિવસના ત્રણ ભાગ કરવા. પહેલા ભાગમાં દેવકાર્ય, બીજા ભાગમાં મનુષ્યનું કાર્ય, અને ત્રીજા ભાગમાં પિત કાર્ય કરવું. એથી જે કઈવાર પૂર્વાહમાં શુભ લગ્ન નહી આવે તે મધ્યાન્હ સમયે સારૂ લગ્ન આવતું હોય તે જઈ (વિવાહ) કરવા, પરંતુ અપરાલમાં કરવા નહીં. (૧૨) घटिका लग्नकाला-नाडीमानविवाहपटलटीकायाम.
अपराह्ने न विलग्नं निशीथमध्याह्नयोस्तथा संधौ कन्योढा वैधव्यं प्राप्नोति संवत्सरैः षडभिः १२३
Aho ! Shrutgyanam