________________
૧૪૨
पेंद्रार्धे प्रथमे ध्रुवस्य चपरे क्रांत्योस्तु साम्यं भवेत् भानो बिबसमन्विते सुखकरे मंदेऽथ जीवे तथा १२०
નાજુક શરીરવાળી સ્ત્રીના લગ્નમાં મૃગશીર્ષ–મઘામૂળ-ત્રણ- ઉત્તરા-હસ્ત–સ્વાતી-અનુરાધા-રેવતી-રોહિણી નક્ષત્રો શુભદાયક છે. કે જે સ્ત્રીનું સુંદર મુખ, માંસળ, નિતંબ, સાથળ; શ્રીફળ બીલ્વી Éળ સમાન સ્તન, સૂક્ષ્મકટિ, વિશોળનેત્ર, રકત અધરોષ્ટ અને સુંદર કેશકલાપ છે. શુક્ર ગુરૂને અરત હરિશયન (શયની એકાદશીથી પ્રતિબંધિની પર્યંત) ધન-મીનના સૂર્ય વિષ્ટિ યોગ-મૃત્યુગ યુકત ગોધૂલિક લગ્ન ત્યાજ્ય કરવું. પાંચ વિંશપકાવાળું (વાડ્યું જ મકર દ્વારા) આ સઘળું મુ. વિં. વિ. પ્ર. ગૃહદૈવજ્ઞાનમાંથી જોઈ લેવું. ચંદ્ર બળવાળુ, સંધ્યાકાળે વિવાહના નક્ષત્રમાં સર્વ પ્રકારના રેષાનો નાશ થાય છે એમ સમજી જેa
ત્ર શુભ માન્યું છે. ગોરજ લગ્નમાં ૮–૬–૧ સ્થાનમાં ચંદ્રમાં, ૧-૮-૭ સ્થાનમાં મંગળ અને ક્રાંતિસાગ્ય, કુલિક એ મૃત્યુકારક છે માટે ત્યાજ્ય છે. દ્રગના પૂર્વાર્ધમાં અને ધ્રુવોગના ઉત્તરાધમાં ક્રાંતિસાગ્ય આવવાનો સંભવ છે. (આ બાબત પ્રથમ વિસ્તારથી કહી છે. સૂર્યનારાયણનું બિંબ થેડું દેખાતું હોય તે સમયે તેમજ શનિ ગુરૂ સુખકારક હોય તે સમયે લગ્ન શુભ છે. ૧૧૮–૧૨૦.
पीयूषधारायां त्रिविक्रमः त्याज्या लग्नेऽब्धयो मंदात् षष्ठेशुकेंदुलग्नपाः रंधे चंद्रादयः पंच सप्तमेऽजगुरूसमौ
१२१
Aho ! Shrutgyanam